Category: શેર બજાર
વેદાંતાના ડિમર્જરને SBI સહિત મોટાભાગના ક્રેડિટર્સ તરફથી મંજૂરી મળી
મુંબઇ, 10 જૂનઃ માઇનિંગ ક્ષેત્રે અગ્રણી વેદાંતા લિમિટેડે તેના મોટાભાગના ક્રેડિટર્સ તરફથી સૂચિત ડિમર્જર માટેની મંજૂરીઓ મેળવી લીધી છે જે કંપનીની છ સ્વતંત્ર લિસ્ટેડ કંપનીઓમાં વિભાજન કરવાની યોજનામાં એક મહત્વનું પગલું છે એમ તાજેતરની બોન્ડહોલ્ડર કોન્ફરન્સ કોલમાં વેદાંતાના સિનિયર એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું. કેટલીક મંજૂરીઓ તેમની કમિટિ મીટિંગ માટે પેન્ડિંગ છે જ્યારે બાકીની તેમની બોર્ડ મીટિંગ…
2 આર્થિક કારણો જે ભાજપ સામે કામ કરી શકે છે
મુંબઇ, 10 જૂનઃ રાજકીય વિશ્લેષના મત મુજબ તાજેતરમાં પૂર્ણ થયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપને શા માટે વિપરીત સામનો કરવો પડ્યો તેના ઘણા કારણો છે. આર્થિક કારણો પૈકી, કેટલાકે ગ્રામીણ તકલીફ તરફ ધ્યાન દોર્યું છે. પરંતુ શહેરી ઉપભોક્તા પણ બહુ ખુશ નથી, કારણ કે મે મહિના માટે આરબીઆઈના ગ્રાહક વિશ્વાસ સર્વેક્ષણમાં જણાવાયું છે. કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વેનો કરંટ…
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં મે માં રેકોર્ડ રૂ. 34,697 કરોડનો પ્રવાહ: AMFI
EXISTING NFO AT A GLANCE FUND CLOSING Aditya Birla SL Quant Fund-Reg(G) 24-Jun Kotak Special Oppo. Fund-Reg(G) 24-Jun Baroda BNP Paribas Manu. Fund-Reg(G) 24-Jun Baroda BNP Paribas Manu. Fund(G) 24-Jun મુંબઇ, 10 જૂનઃ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો પ્રવાહ મે મહિનામાં 83.42 ટકા વધીને રૂ. 34,697 કરોડની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હોવાનું એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઑફ…
BROKERS CHOICE: MGL, CEAT, ZOMATO, DELHIVERY, SUZLON, JSWSTEEL
અમદાવાદ, 10 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ મળી રહી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MOSL on MGL: Maintain Buy on Company, target price at Rs 1565 (Positive) Nuvama on MGL: Maintain Buy on Company, target price at Rs 1670 (Positive)…
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 22946- 22602 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ
અમદાવાદ, 10 જૂનઃ મોદી સરકારની શપથવિધિ સંપન્ન થવા સાથે ભારતીય શેરબજારોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ વૈશ્વિક શેરબજારો પાછળ સવારે 7.30મા ટકોરે GIFT નિફ્ટી જે 23,292.5 પર નીચામાં ટ્રેડ થઈ રહ્યો છે તેના નેગેટિવ સંકેતોના પગલે બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી સૂચકાંકો 10 જૂને નીચા ખુલવાની અપેક્ષા છે. ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો 7 જૂનના રોજ સતત ત્રીજા…
STOCKS IN NEWS AT A GLANCE
KRONOX LAB SCIENCES આજે લિસ્ટેડ થશે Symbol KRONOX Series Equity “T Group” BSE Code 544187 ISIN INE0ATZ01017 Face Value Rs 10/- Issued Price Rs 136/- અમદાવાદ, 10 જૂનઃ EIH એસોસિએટેડ હોટેલ્સ: બોનસ શેર જારી કરવા અંગે વિચારણા કરવા 14 જૂને બોર્ડની બેઠક (POSITIVE) વોર્ડ વિઝાર્ડ: કંપનીને બેઉલાહ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી ઈલેક્ટ્રિક વાહનો સાથે ફિલિપાઈન્સના…
સેન્સેક્સ 76600 અને નિફ્ટી 23250ની મહત્વની સપાટી ક્રોસઃ પ્રિ એક્ઝિટ પોલ લેવલે પહોંચ્યા
મુંબઇ, 7 જૂનઃ 4 જૂનના રોજ જોયેલી લોહીયાળ મંદી પછી ઝડપી બાઉન્સ-બેકમાં, ભારતીય શેરબજારોએ 7 જૂનને શુક્રવારના રોજ પ્રિ એક્ઝિટ પોલ કન્ડીશન પાછી મેળવવા સાથે તમામ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ વધીને રૂ. 421.47 લાખ કરોડની સાથે તમામ નુકસાનની ભરપાઈ કરી છેઆ લખાય છે ત્યારે બપોરે 2.34 કલાક દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 73,961 અને…
