Fund Houses Recommendations : KECINT, ONGC, GAIL, SUNPHARMA, HCC, TATACHEM

અમદાવાદ, 11 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરાઇ રહી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Nomura on KEC Int: Maintain Buy on Company, target price at Rs 960 (Positive) Jefferies on ONGC: Maintain Buy on Company, target price at Rs 390…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ: 22946- 22602- 22071 અને રેઝિસ્ટન્સ 23477- 23664 -24195

અમદાવાદ 11 જૂનઃ લોકસભા ચૂંટણી પરીણામો મંત્રીમંડળની શપથવિધિ પોર્ટફોલિયોની ફાળવણી સહિતના મહત્વના પોલિટિકલ બનાવોને પચાવીને માર્કેટ હવે નવા બનાવોની શોધમાં રહ્યું છે. જેના કારણે માર્કેટમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી સ્ટોક સ્પેસિફિક અને સંકડાયેલી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. નિફ્ટી સોમવારના ઉચ્ચ સ્તરોથી નીચું સરક્યા બાદ સાંકડી શ્રેણીમાં મજબૂત થઈ રહ્યો છે. દિવસ દરમિયાન 23411.90 ની…

Read More

STOCKS IN NEWS AT A GLANCDE: PTC, JBMAUTO

અમદાવાદ, 11 જૂનઃ PTC ઈન્ડસ્ટ્રીઝ: સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્ર માટે સરકારના અભિયાનના ભાગરૂપે કંપની SPV સાથે જોડાય છે (POSITIVE) JBM ઓટો: કંપની યુનિટે મ્યુઓન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, એક મેક્વેરી ગ્રૂપની કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને મ્યુઓન્સ સાથે 2,000થી વધુ ઈલેક્ટ્રિક બસો ગોઠવવાનો ઈરાદો ધરાવે છે. (POSITIVE) એક્સિસ કેડ્સ: કંપની રૂ. 100 કરોડના…

Read More

હેરિટેજ ફૂડ્સનો સ્ટોક 6 દિવસમાં 70% વધ્યો, ચંદ્રબાબુ નાયડુના 9 વર્ષના પૌત્રની સંપત્તિમાં રૂ. 1.7 કરોડનો ઉછાળો

અમદાવાદ, 10 જૂનઃ હેરિટેજ ફૂડ્સનો સ્ટોક માત્ર 12 સત્રોમાં સ્ટોક બમણો થઈ ગયો તેના કારણે કંપનીમાં 35.7 ટકા ભાગીદારી ધરાવતાં તેલુગુ દેશમ પાર્ટીના વડા અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ પરીવારની સંપત્તિમાં અધધધ…. વધારો થયો છે. તેમની પત્ની પાસે 24.37 ટકા, પુત્ર લોકેશ પાસે 10.82 ટકા, પુત્રવધૂ બ્રહ્માણી પાસે 0.46 ટકા હિસ્સો છે. નાયડુના…

Read More

સેબી નોમિની સબમિટ ન કરવા પર MF પોર્ટફોલિયો, ડીમેટ એકાઉન્ટ્સ ફ્રીઝ નહીં કરે

અમદાવાદ, 10 જૂનઃ નોમિનેશન સબમિટ ન કરવા બદલ રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો અને ડીમેટ એકાઉન્ટ ફ્રીઝ નહીં કરવામાં આવે તેવું માર્કેટ રેગ્યુલેટર સેબીએ 10 જૂનના રોજ એક પરિપત્ર જારી કરીને જણાવ્યું છે. આ નિર્ણય – હાલના રોકાણકારો અને યુનિટધારકો માટે – અનુપાલનની સરળતા અને રોકાણકારોની સુવિધાની જરૂરિયાતને ટાંકીને બજારના સહભાગીઓની રજૂઆતના આધારે લેવામાં આવ્યો છે….

Read More

નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત PM તરીકેના પ્રથમ દિવસે જ કિસાન કલ્યાણ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા

અમદાવાદ, 10 જૂનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે PM કિસાન નિધિના 17મા હપ્તાની રજૂઆતને અધિકૃત કરીને ઓફિસમાં તેમની ત્રીજી મુદતની શરૂઆત કરી, જેનો હેતુ 9.3 કરોડ ખેડૂતોને લાભ આપવાનો અને આશરે રૂ. 20,000 કરોડનું વિતરણ કરવાનો છે. PM મોદીએ આજે સવારે સાઉથ બ્લોકમાં તેમની ઓફિસ પહોંચ્યા અને 2019માં શરૂ કરાયેલી ફ્લેગશિપ સ્કીમ હેઠળ ખેડૂતો…

Read More

બરોડા BNP પરિબા મેન્યુફેક્ચરિંગ ફંડ NFO 10 જૂને ખુલશે

મુંબઈ, 10 જૂનઃ બરોડા BNP પરિબા મ્યુચ્યુઅલ ફંડે 10 જૂન, 2024ના રોજ બરોડા BNP પરિબા મેન્યુફેક્ચરિંગ ફંડ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમનો પોર્ટફોલિયો એવી કંપનીઓમાં રોકાણ કરવા માંગે છે  જે ઉત્પાદન પ્રવૃત્તિમાં સીધી રીતે સંકળાયેલી હોય, સ્થાનિક સ્તરે ઉત્પાદન કરીને ભારતની આયાતને બદલવાનો હેતુ ધરાવતી હોય, ભારતમાં ઉત્પાદિત માલની નિકાસ કરતી હોય, નવા…

Read More

ક્રોનોક્સ લેબનો IPO 21% પ્રીમિયમે લિસ્ટેડ

અમદાવાદ, 10 જૂનઃ ક્રોનોક્સ લેબ સાયસન્સનો આપીઓ આજે રૂ. 136ની ઇશ્યૂ પ્રાઇસ સામે 21 ટકા પ્રિમિયમે એટલેકે રૂ. 164.95ની સપાટીએ લિસ્ટેડ થયો હતો.  ફાઇન કેમિકલ્સ મેકર માટે પોઝિટિવ લિસ્ટિંગ બજારની અપેક્ષાઓ સાથે જોડાયેલું હતું કારણ કે ગ્રે માર્કેટના વલણોએ અગાઉ સ્ટોક માટે લગભગ 22-30 ટકા પ્રીમિયમ સાથે ડેબ્યૂનો સંકેત આપ્યો હતો. દરમિયાન, કંપનીની રૂ. 130…

Read More