Category: શેર બજાર
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22051- 21482, રેઝિસ્ટન્સ 22930- 22239 ધ્યાનમાં રાખો
ગિફ્ટ નિફ્ટી સવારે સાતના ટકોરે 75 પોઇન્ટ પ્લસ જોતાં માર્કેટ ગ્રીન ઝોનમાં ખૂલી શકે અમદાવાદ, 6 જૂનઃ NDA સળંગ ત્રીજી મુદત માટે સરકાર બનાવશે તેની ખાતરીને પગલે સેન્ટિમેન્ટમાં સુધારો થતાં ભારતીય શેરબજારોમાં બાઉન્સબેકની સ્થિતિ જોવા મળી હતી. નિફ્ટી 736 પોઈન્ટ (3.4 ટકા) વધીને 22,620 પર બંધ થયો હતો, જે ગયા શુક્રવારના સ્તરે પાછો ફર્યો હતો….
STOCKS IN NEWS: ટોરન્ટ ફાર્મા, ભેલ, આરવીએનએલ, એશિયન ગ્રેનિટો, નંદન ડેનિમ
અમદાવાદ, 6 જૂનઃ ટોરેન્ટ ફાર્મા: કંપની ભારતમાં તેની નવી ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ દવાનું વ્યાપારીકરણ કરવા માટે ટેકડા ફાર્માસ્યુટિકલ્સ સાથે બિન-વિશિષ્ટ પેટન્ટ લાઇસન્સિંગ કરારમાં પ્રવેશ કરે છે (POSITIVE) IEX: કુલ વોલ્યુમ 10,633 MU પર, 28.9% YoY (POSITIVE) NBCC: કંપનીને ₹491.45 કરોડ સુધીના બહુવિધ વર્ક ઓર્ડર મળે છે (POSITIVE) યુનિકેમ લેબ્સ: એક્સોમ થેરા યુનિકેમ લેબ્સ સાથે સુનોસી પેટન્ટ મુકદ્દમાનું…
MCX: સોનામાં રૂ.212ની વૃદ્ધિઃ ચાંદીમાં રૂ.239નો ઘટાડો
મુંબઈ, 5 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.19,587.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,693.47 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 13891.01 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,139ના ભાવે…
બ્રેકિંગ ન્યૂઝઃ નિફ્ટી 3% ઉછળ્યો, સેન્સેક્સ 74,000 ક્રોસ
અમદાવાદ, 5 જૂનઃ મંગળવારે 6 ટકા આસપાસના કડાકા બાદ બુધવારે માર્કેટે એનડીએ સરકારના શપથના સમાચારોને વધાવવા સાથે 5 જૂને ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન બપોરે 14.23 કલાકના સુમારે સેન્સેક્સ અને નિફ્ટી 2.5 ટકાથી વધુ વધ્યા હતા. સેન્સેક્સે 74000 પોઇન્ટની સપાટી ફરી એકવાર ક્રોર કરવા સાથે નિફ્ટીએ પણ 600+ પોઇન્ટના ઉછાળા સાથે 22500 પોઇન્ટનું મહત્વનું ટેકનિકલ બેરિયર ક્રોસ…
હિન્દાલ્કોએ નોવેલિસ IPO મુલતવી રાખ્યો
અમદાવાદ, 5 જૂનઃ હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝની યુએસ પેટાકંપની નોવેલિસ ઇન્કએ તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO)ને હાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. હિન્દાલ્કોએ જણાવ્યું હતું કે નોવેલિસ ભવિષ્યમાં જાહેર ઓફર માટેના સમયનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ $18 અને $21 ની વચ્ચેના શેરની ઓફર કરીને $810 મિલિયન અને $945 મિલિયન વચ્ચે એકત્ર કરવાની…
PSU કડાકાના પગલે મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણ મૂલ્યમાં રૂ. 1 લાખ કરોડનું ગાબડું
પીએસયુ સ્ટોક્સમાં મ્યુચ્યુઅલ ફંડ્સ હોલ્ડિંગંમાં ઘટાડો એક નજરે સ્ટોક હોલ્ડિંગ ઘટાડો એસબીઆઇ 90440 13040 એનટીપીસી 68780 10625 પાવર ગ્રીડ કોર્પ 31,136 8,2755 કોલ ઇન્ડિયા 29,420 4,400 પાવર ફાઇનાન્સ 22,430 4,665 REC 18,390 4,500 ONGC 18,955 5,490 અમદાવાદ, 5 જૂનઃ લોકસભાના પરીણામોમાં ભાજપ- એનડીએને પાતળી બહુમતીના પગલે તા. 4થી જૂનના રોજ ભારતીય બજારોમાં જોવા મળેલાં તીવ્ર…
માર્કેટ લેન્સઃ ભાઇ! તમે શેરબજારનુ કરો છો….?, ના ભાઇ! શેરબજાર જ અમારું કરી નાંખે છે….!!
નિફ્ટી 50 માટે મુખ્ય લેવલ્સઃ રેઝિસ્ટન્સઃ 22,840, 23,288 અને 24,013, સપોર્ટઃ 21,390, 20,942 અને 20,217 અમદાવાદ, 5 જૂનઃ લોકસભા ચૂંટણી પરીણામોમાં એનડીએની પાતળી સરસાઇ સાથે જ મંદીવાળાઓ, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, બજારના જાણભેદુઓ કે જેમણે તા.3જી જૂને એક્ઝિટ પોલની આડમાં માલ વેચી માર્યો હતો તેમણે પણ ભેગા મળીને શેરબજારના ચક્રવ્યૂહમાં ફસાયેલા સામાન્ય રોકાણકારોની મૂડીની રેવડી કરી નાંખી…
બ્રોકર્સ ચોઇસઃ ઇલેક્શન રિઝલ્ટ્સના આધારે પોર્ટફોલિયો રિસફલ કરો
અમદાવાદ, 5 જૂનઃ પાતળી સરસાઇથી જીતેલી એનડીએની નવી સરકારના હાથ હવે નવાં પડકારજનક સુધારાઓ માટે હાથ બંધાયેલા રહેશે. એટલુંજ નહિં, પીએસયુ, ડિફેન્સ, બેન્કિંગ સેક્ટર્સ માટે પણ થોડો સમય વાતાવરણ નેગેટિવ રહે તેવી ધારણા અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તથા બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. તે સંજોગોમાં જે રોકાણકારોએ પ્રોફીટ બુકિંગ કરવાનું રહી ગયું હોય…
