એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલરિઝનો IPO 25 જૂને ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.267-281
IPO ખૂલશે 25 જૂન IPO બંધ થશે 27 જૂન ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.267-281 લોટ સાઇઝ 53 શેર્સ ઇશ્યૂ સાઇઝ 53380783 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.1500 કરોડ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, જૂન 21: એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. ૨ ના ફેસ વૅલ્યુવાળા શેર માટે રૂ. 267 થી રૂ. 281ની પ્રાઇસ બેન્ડ નક્કી…
