Stocks in News, CORPORATE Q1 RESULTS AT A GLANCE

અમદાવાદ, 16 જુલાઇઃ Q1FY25 EARNING CALENDAR 16.07.2024: ALOKINDS, BAJAJ-AUTO, CENTURYTEX, CRISIL, DBCORP, HSCL, JUBLINGREA, JUSTDIAL, LTF, NETWORK18, TV18BRDCST BAJAJ-AUTO: Revenue expected at Rs 11,822 crore versus Rs 10,309 crore, EBITDA expected to be seen at Rs 2369 crore versus Rs 1953 crore, EBITDA margin expected to be seen at 20.0% versus 18.9%, Net profit expected…

Read More

સાંઇ લાઇફ સાયન્સિસ લિમિટેડે SEBI સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 15 જુલાઇઃ સાંઇ લાઇફ સાયન્સિસ લિમિટેડ (એસએલએસએલ) એ SEBI સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. સાંઇ લાઇફ સાયન્સિસ વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ઇનોવેટર કંપનીઓ અને બાયોટેક્નોલોજી કંપનીઓના નાના મોલેક્યુલ ન્યુ કેમિકલ એન્ટિટી (એનસીઇ) માટે દવાની શોધ, વિકાસ અને ઉત્પાદન વેલ્યુ ચેઇનમાં એન્ડ-ટુ-એન્ડ સેવાઓ પ્રદાન કરે છે. કંપની પ્રારંભિક જાહેર ભરણા દ્વારા ઇક્વિટી…

Read More

સ્ટેનલી લાઇફસ્ટાઇલે અમદાવાદમાં ફ્લેગશીપ સ્ટોર લોંચ કર્યો

ગુજરાતમાં રિટેલ વિસ્તરણ માટે લક્ઝરી ફર્નિચર નિર્માતાની શિવાલિક ગ્રૂપ સાથે ભાગીદારી અમદાવાદ, 15 જુલાઇઃ ભારતમાં સંપૂર્ણપણે એકીકૃત લક્ઝરી ફર્નિચર નિર્માતા અને રિટેઇલર સ્ટેનલી લાઇફસ્ટાઇલે  અમદાવાદમાં તેનો ફ્લેગશીપ સ્ટોર લોંચ કર્યો હતો. જૂનમાં સ્ટેનલી લાઇફસ્ટાઇલના સફળ આઇપીઓ બાદ આ પ્રથમ સ્ટોર છે તથા અમદાવાદમાં તેનો બીજો સ્ટોર છે, જે અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રૂપ સાથેની ભાગીદારીમાં લોંચ કરાયો છે. સ્ટેનલી…

Read More

HDFC લાઇફ: Q1 PAT 15% વધી રૂ. 478 કરોડ

અમદાવાદ, 15 જુલાઇઃ HDFC લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીનો ચોખ્ખો નફો 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 15 ટકા વધીને રૂ. 479 કરોડ થયો હતો. વીમા કંપનીએ એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 415 કરોડનો નફો નોંધાવ્યો હતો. ત્રણ બ્રોકરેજના સર્વેક્ષણમાં HDFC લાઇફનો નાણાકીય પ્રથમ ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો રૂ. 478 કરોડનો અંદાજ હતો. એપ્રિલ-જૂન…

Read More

Fund Houses Recommendations: ULTRATECH, ACC, GRASIM, DMART, HCLTECH, MARUTI, COALINDIA, DALMIABHARAT, AMBUJA

અમદાવાદ, 15 જુલાઇઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on Ambuja: Upgrade to Overweight on Company, raise target price at Rs 775 from Rs 665 (Positive) MS on Ultratech: Maintain Overweight on Company, raise…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24358- 24214 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 24169- 24736, ઇન્ટ્રા-ડે વોચઃ IREDA, RVNL

અમદાવાદ, 15 જુલાઇઃ 12 જુલાઈના રોજ પૂરા થતા સળંગ છઠ્ઠા સપ્તાહે બજારે સુધારાની ચાલ અને સર્વોચ્ચ સપાટીનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. ટીસીએસની કમાણી અને એફએમસીજી શેરોને પગલે ટેક્નોલોજી દ્વારા પ્રેરિત સેક્ટોરલ્સમાં પણ ઓલ-ટાઇમ ઊંચી સપાટી જોવા મળી હતી. ચોમાસાની સારી પ્રગતિ, યુએસના અપેક્ષા કરતાં નરમ ફુગાવાને પગલે સપ્ટેમ્બરમાં ફેડ ફંડના દરમાં કાપની વધતી આશા અને…

Read More

STOCKS IN NEWS: IREDA, HDFCAMC, HDFCLIFE, APOLLOMICRO, INFOSYS, TATASTEEL, RELIANCE, RESULTS

અમદાવાદ, 15 જુલાઇઃ Q1FY25 EARNING CALENDAR: 15.07.2024: DEN, GANESHHOUC, HATSUN, HDFCAMC, HDFCLIFE, JIOFIN, MAHABANK, SPICEJET, STYRENIX, UDAICEMENT HDFCAMCઃ Revenue expected at Rs 794 crore versus Rs 574 crore, EBIT expected to be seen at Rs 684 crore versus Rs 415 crore, EBIT margin expected to be seen at 86.1% versus 72.3%, Net profit expected to…

Read More

ઓટોમોબાઈલનું વેચાણ Q1FY25માં 16.4% વધીને 6.4 મિલિયન યુનિટ્સ: SIAM

મુંબઇ, 12 જુલાઇઃ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1) દરમિયાન પેસેન્જર વાહનો (PVs), ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરનું વેચાણ સ્થાનિક બજારમાં વધ્યું હતું, જે ઉત્પાદનના લોન્ચિંગ, આર્થિક વૃદ્ધિ, બજારમાં ઉછાળો અને પીકઅપને કારણે વધ્યું હતું. સ્થાનિક બજારમાં એકંદરે ઓટો જથ્થાબંધ વેચાણ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, Q1 FY25 માં 16.4 ટકા વધીને 64,01,006 એકમો થઈ…

Read More