Category: શેર બજાર
MCX: સોનાના વાયદામાં રૂ.635 અને ચાંદીમાં રૂ.1632નો ઘટાડો
મુંબઈ, 23 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.63,114.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.15,455.88 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.47640 કરોડનો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બુધવાર, 22 મેના રોજ મોડી રાત્રે પૂરા થતાં સત્ર સુધીમાં નેચરલ ગેસના…
IndiGo Q4 ચોખ્ખો નફો બમણો વધી રૂ.1895 કરોડ
અમદાવાદ, 23 મેઃ ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડે 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 1894.8 કરોડનો નફો નોંધાવ્યો હતો, કંપનીએ વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 919 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો પરંતુ Q4FY22માં રૂ. 1,680 કરોડની ખોટ નોંધાવી હતી. ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ઇન્ડિગોનો નફો 111 ટકા વધ્યો હતો. કામગીરીમાંથી કંપનીની આવક ગયા નાણાકીય વર્ષમાં રૂ….
ITC Q4 ચોખ્ખો નફો 1.3% ઘટી રૂ. 5,020 કરોડ, અંતિમ ડિવિડન્ડ રૂ. 7.50
અમદાવાદ, 23 મેઃ ITC લિમિટેડે માર્ચ ક્વાર્ટર માટે રૂ. 5,020.2 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરની તુલનામાં 1.31 ટકા ઓછો છે. કંપનીની આવક 1.40 ટકા વધીને રૂ. 17,752.87 કરોડ થઈ હતી. કંપનીએ 31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે સામાન્ય શેરદીઠ રૂ. 7.50ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી હતી….
BSE SENSEX 75,499.91 પોઇન્ટ અને NSE NIFTY 22,993.60 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ
અમદાવાદ, 23 મેઃ ભારતીય શેરબજારોમાં આજે ફરી બુલ્સનું બુલડોઝર ફરી વળવા સાથે સેન્સેક્સમાં 1197 પોઇન્ટ અને નિફ્ટીમાં 370 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન આંબી જવા સાથે મેટલ અને ફાર્મા સિવાયના તમામ સેક્ટોરલ્સમાં પણ સુધારાની ચાલ રહી હતી. દિવસના અંતે સેન્સેક્સ 1,196.98 પોઈન્ટ અથવા 1.61 ટકા વધીને 75,418.04 પર અને નિફ્ટી 369.90 પોઈન્ટ…
STOCKS IN NEWS/ Q4 RESULTS CALENDAR
અમદાવાદ, 23 મેઃ ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ: કંપની આર્મ, ECU વર્લ્ડવાઈડ, 2.9 મિલિયન યુરોમાં ફેર ટ્રેડમાં 25% હિસ્સો મેળવે છે (POSITIVE) Zydus Life: કંપનીને અસ્થમાની સારવાર માટેની દવા માટે USFDA ની મંજૂરી મળે છે. (POSITIVE) મહિન્દ્રા ફાઇનાન્સ: કંપનીને કોર્પોરેટ એજન્ટ તરીકે વીમા ઉત્પાદનો વેચવા માટે IRDAI ની મંજૂરી મળે છે. (POSITIVE) ડેટા પેટર્ન: કંપની આ નાણાકીય…
Q4FY24 EARNING CALENDAR: indigo, itc, pageind, unominda, BIKAJI, CELLO
અમદાવાદ, 23 મેઃ અગ્રણી કંપનીઓ દ્વારા આજે જાહેર થનારા પરીણામો અંગે બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તેમજ માર્કેટ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયેલા અંદાજો અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. 23.05.2024: AMRUTANJAN, BAJEL, BARBEQUE, BAYERCROP, BIKAJI, CELLO, CESC, CONCORDBIO, ESABINDIA, EXPLEOSOL, FINCABLES, FORTIS, GABRIEL, HIMATSEIDE, HONASA, IMFA, INDIGO, ITC, LANDMARK, MAZDA, NUCLEUS, ORCHPHARMA, PAGEIND, PCBL, SANDHAR,…
IPO MARKET ANALYSIS: મે માસમાં 5 કંપનીઓએ રૂ. 9600 કરોડ એકત્ર કર્યા
કેલેન્ડર 2024માં લિસ્ટેડ આઇપીઓ પરફોર્મન્સ એટ એ ગ્લાન્સ company IssuePrice lastPrice +/- Aadhar Housing ₹315 ₹343.25 8.97% TBO Tek ₹920 ₹1,411.20 53.39% Indegene ₹452 ₹539.00 19.25% JNK India ₹415 ₹631.40 52.14% Vodafone Idea ₹11 ₹13.57 23.36% Bharti Hexacom ₹570 ₹940.55 65.01% SRM Contractors ₹210 ₹180.25 -14.17% Krystal ₹715 ₹698.30 -2.34% Popular Vehicles ₹295 ₹218.30 -26.00%…
Fund Houses Recommendations/ brokers choice
Listing of Go Digit General Insurance Symbol: GODIGIT Series Equity “B Group” BSE Code 544179 ISIN: INE03JT01014 Face Value: Rs 10/- Issued Price: Rs 272/- per share અમદાવાદ, 23 મેઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ…
