Category: શેર બજાર
STOCKS IN NEWS/ CORPORATE RESULTS AT A GLANCE, LISTING TODAY
Aadhar Housing Finance Symbol: AADHARHFC Series: Equity “B Group” BSE Code: 544176 ISIN: INE883F01010 Face Value: Rs 10/- Issued Price: Rs 315 અમદાવાદ, 15 મેઃ આંધ્ર પેપર:કંપનીએ દરેક શેરને 5 માં વિભાજીત કરવાની મંજૂરી આપી (NATURAL) M&M: મહિન્દ્રા હોલ્ડિંગ્સ નવી દિલ્હી સેન્ટર ફોર સાઈટમાં તેનો 30.84% હિસ્સો 425.4 કરોડ રૂપિયામાં સ્પેસ ઈન્વેસ્ટમેન્ટ્સ, ડેફાટી ઈન્વેસ્ટમેન્ટ્સ અને…
Q4FY24 EARNING CALENDAR: Dixon, lichf, ncc, pfc
અમદાવાદ, 15 મેઃ માર્ચ-24ના અંતે પુરાં થયેલા વર્ષ/ ત્રિમાસિક ગાળા માટે કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પરીણામો અંગે અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા નિષ્ણાતો દ્વારા કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. 15.05.2024: ASAHIINDIA, CLEAN, CMSINFO, DIXON, GOKULAGRO, GRANULES, HONAUT, HPL, ICRA, IEX, JTEKTINDIA, JYOTHYLAB, LICHSGFIN, MANKIND, MEDIASSIST, MOIL, MUKANDLTD, NCC, NIRLON, NLCINDIA, PARADEEP, PFC,…
ભારતી એરટેલ Q4: ચોખ્ખો નફો 31% ઘટી રૂ. 2,072 કરોડ, રૂ. 8 ડિવિડન્ડ
અમદાવાદ, 14 મેઃ ભારતી એરટેલે નાણાકીય વર્ષ 2023-24ના માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2,072 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે વર્ષ અગાઉના સમયગાળાની તુલનામાં 31.1 ટકા ઘટ્યો હતો. કોન્સોલિડેટેડ Q4 આવક રૂ. 37,599 કરોડ જે અગાઉના વર્ષ કરતાં 4.4 ટકા વધારે છે. કંપનીએ શેરદીઠ રૂ. 8 ડિવિડન્ડની જાહેરાત કરી છે. ચોખ્ખો નફો અંદાજ કરતાં ઓછો હોવાનું…
સિમેન્સ ઈન્ડિયામાંથી એનર્જી ડિવિઝન ડિમર્જ કરવાના પ્રસ્તાવને મંજૂરી
અમદાવાદ, 14 મેઃ સિમેન્સ ઇન્ડિયાએ તેના એનર્જી ડિવિઝનને ડિમર્જ કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી મેંળવી લીધી છે. નવી એન્ટિટી પછીથી BSE લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ પર લિસ્ટેડ થશે. સિમેન્સ લિમિટેડના શેરધારકોને સિમેન્સ લિમિટેડના પ્રત્યેક એક શેર માટે સિમેન્સ એનર્જી ઇન્ડિયા લિમિટેડનો એક શેર પ્રાપ્ત થશે. સિમેન્સ લિમિટેડ ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને…
SME IPOના પ્રાઇસ રિગિંગ અંગે સેબીએ કડક કાર્યવાહી શરૂ કરી
અમદાવાદ, 14 મેઃ સેબીએ અગાઉ SME IPOમાં ભાવની હેરાફેરી અંગેની ચેતવણીઓ જારી કર્યા પછી કડક કાર્યવાહી હાથ ધરી છે. સેબી દ્વારા જારી કરાયેલી એકાઉન્ટિંગ ફ્રોડની શ્રેણી એસએમઇ શેરમાં ધમધમતી તેજી માટે વધુ એક જોખમ ઊભું કરે છે. વરેનિયમ ક્લાઉડ લિમિટેડ અને એડ-શોપ ઇ-રિટેલ લિમિટેડ – બંને એસએમઇ લિસ્ટેડ કંપનીઓ સામે સેબી દ્વારા જારી કરાયેલા પ્રારંભિક…
Fund Houses Recommendations: HAL, THERMAX, PIRAMALPHARMA, VBL, ZOMATO, HDFCLIFE, UPL, NUVAMA
અમદાવાદ, 14 મેઃ અગ્રણી સ્ટોક બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટેની સલાહ મળી રહી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. UBS on HAL: Maintain Buy on Company, raise target price at Rs 5200 (Positive) Jefferies on Thermax: Maintain Buy on Company, raise target price at…
MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સઃ 21900- 21827 અને 21708 પોઈન્ટ
અમદાવાદ, 14 મેઃ ડેઇલી ચાર્ટ પર બુલિશ હેમર કેન્ડલસ્ટિક પેટર્ન અને સેકન્ડ હાફમાં મજબૂત ઇન્ટ્રાડે ટ્રેન્ડ રિવર્સલને ધ્યાનમાં રાખીને બજાર તેની સુધારાની મુસાફરી ચાલુ રાખે તેવી અપેક્ષા છે. તેથી, નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22200-22300 ધ્યાનમાં રાખવા. જો ઇન્ડેક્સ 22,300ની ઉપર નિર્ણાયક રીતે બંધ થાય છે તો 22500-22600 સુધી સુધરી શકે છે. સાથે સાથે 22,000-21,900ના સપોર્ટ…
STOCKS IN NEWS/ CORPORATE RESULTS AT A GLANCE
અમદાવાદ, 14 મેઃ વેદાંત: કેઇર્ન ઓઇલ એન્ડ ગેસનો અનામત અને સંસાધન પોર્ટફોલિયો વાર્ષિક ધોરણે 19% વધીને 1.4 Bnboe થયો છે. વેદાંત 16 મેના રોજ એફપીઓ, રાઇટ્સ ઇશ્યૂ અથવા અન્ય માર્ગો દ્વારા ઇક્વિટી શેરના ઇશ્યૂ દ્વારા ભંડોળ એકત્ર કરવાનું વિચારશે (POSITIVE) શ્રીરામ ફાઇનાન્સ: કંપની તેનું હાઉસિંગ ફાઇનાન્સ આર્મ વોરબર્ગ પિંકસને ₹4,630 કરોડમાં વેચશે (POSITIVE) કોચીન શિપયાર્ડ:…
