Category: શેર બજાર
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે GOLD SILVER ETF 7% સુધી ઉછળ્યા
અમદાવાદ, 3 માર્ચઃ સોમવારના શરૂઆતના ટ્રેડિંગમાં GOLD SILVERના એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETF)માં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. કારણ કે પશ્ચિમ એશિયામાં જિયો પોલિટિકલ તણાવને કારણે વૈશ્વિક બુલિયનના ભાવમાં વધારો થયો અને સલામતી તરફ ઉડાન શરૂ થઈ હતી. ટાટા સિલ્વર ETF માં 7 ટકાથી વધુનો ઉછાળો, ICICI પ્રુડેન્શિયલ સિલ્વર ETF અને SBI સિલ્વર ETF દરેક 6 ટકાથી…
ટેકનિકલ વ્યૂ: જો NIFTY બજેટ-ડે લોઅર લેવલ તોડે તો મંદી ઘેરી થઈ શકે; ટૂંકા ગાળામાં નિફ્ટી 24500-25000ની રેન્જમાં ટ્રેડ થવાની સંભાવના
વોર ગેમમાં નેગેટિવ/ પોઝિટિવ ઇફેક્ટ ધરાવતાં સેક્ટર્સ અને વોચમાં રાખવા જેવાં શેર્સ કયા સેક્ટર્સને નેગેટિવ ઇફેક્ટ Chemicals, fertilizers, paints and FMCG, EXPORT, IMPORT, AVIATION, PAINTS, CHEMICALS, AUTO, FMCG, કયા સેક્ટર્સને પોઝિટિવ ઇફેક્ટ DEFENCE, OIL, RENUABLE ENERGY, SHIPING, OIL MARKETING COS WAR ADVANTAGE SHARES BEL, PARAS DEFENCE, ONGC, COCHINSHIP, IDEAFORGE યુએસ- ઇઝરાયેલ -ઈરાન વોર VIXને 9…
ઈરાન- અમેરિકા યુદ્ધની અસર સોના અને ચાંદી ના ભાવ પર, સોનાનો ભાવ 1.67 લાખને પાર અને ચાંદીનો ભાવ ૩ લાખની નજીક
અમદાવાદ, 2 માર્ચ: ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે રોકાણકારોનો વિશ્વાસ શેરબજારથી કિંમતી ધાતુઓ તરફ વળી ગયો છે. જ્યારે પણ યુદ્ધનો ભય દેખાય છે, ત્યારે સોનાને વૈશ્વિક સ્તરે સૌથી સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે. આજે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં 3.17 ટકા અથવા 5,131નો વધારો થયો અને ચાંદીના વાયદો ફરી…
ક્લીન મેક્સ એનવાયરોનો શેર 27% તૂટીને ₹768 પર આવ્યો
અમદાવાદ,2 માર્ચ: ક્લીન મેક્સ એનવાયરો એનર્જી સોલ્યુશન્સનો શેર 27% તૂટી ગયો છે. ₹1,053ની ઇશ્યૂ પ્રાઈસ વાળો આ શેર NSE પર 27%ના ઘટાડા સાથે ₹768 ના સ્તર પર આવી ગયો છે. આ શેર NSE પર ₹960 પર ઓપન થયો હતો. BSE પર કંપનીના શેર 9.57 ટકા ડિસ્કાઉન્ટ સાથે 952 રૂપિયા પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા હતા….
શેરબજારમાં સેન્સેક્સ 1500 પોઇન્ટ તૂટીને 80 હજારની નીચે અને નિફ્ટી 24,700 ની સપાટી પર
અમદાવાદ,2 માર્ચ: અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધના કારણે શેરબજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1500 પોઇન્ટ (1.80%) થી વધુના ઘટાડા સાથે 79,800ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ અંદાજે 450 પોઇન્ટ (1.80%)નો ઘટાડો છે, તે 24,700ના સ્તર પર છે. ક્રૂડ ઓઇલ 10% વધીને 79 ડોલર પર પહોંચ્યું ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજીના કારણે…
માર્કેટ લેન્સઃ નિફ્ટી 25000ની સાયકોલોજિકલ સપાટી તોડે તો 24850 સુધી ઘટી શકે, Gift Nifty falls 200 points
જિયો-પોલિટિકલ ક્રાઇસિસને કારણે GIFT નિફ્ટી નબળા OPENINGનો સંકેત આપે છે. નિષ્ણાતો 2 માર્ચે બજાર ગેપ-ડાઉન ખુલવાની અપેક્ષા રાખે છે, નિફ્ટી સાયકોલોજ્કલ લેવલ 25,000 ઝોન તોડી શકે છે, ત્યારબાદ 24,850 સપોર્ટ (સપોર્ટ ટ્રેન્ડલાઇન) તરફ આગળ વધે તેવી ધારણા છે Gift Nifty falls 200 points, signals weak start for Sensex Stocks to Watch: Atul, BharatForge, JKBank, IOC,…
BROKERS CHOICE: BHARTIAIR, ETERNAL. PSUBNKS, AUTOCOS, BPCL, IOCL, HPCL
AHMEDABAD, 2 MARCH: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Bharti Airtel: Maintain Buy on Company, raise target price at Rs 2380 (Positive) Nomura on Bharti Airtel: Maintain Buy on Company, target price at…
Stocks in News: ZYDUSLIFE, CAPLINPOINT, HGINFRA, VEDANTA, NCC, CDENTRALBNK, HYUNDAI, MARUTI, EICHER, KSB
AHMEDABAD, 2 MARCH: Zydus Lifesciences: Company has secured final approvals from the USFDA for two key pharmaceutical products: Ivermectin Tablets and Dapsone Tablets. (Positive) Caplin Point: Company has secured final approval from the SFDA) for its Abbreviated New Drug Application (ANDA). (Positive) Concord Control Systems: Company has secured a new order worth ₹53.73 crore from…
