Category: શેર બજાર
Stocks Today: Adani Group પર ફરી સંકટનું વાદળ, શેરો 5 ટકા સુધી તૂટ્યા
અમદાવાદ, 18 માર્ચઃ બ્લૂમબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગે રિપોર્ટ જારી કર્યો છે કે, અમેરિકી સરકારે જોડાણ માટે લાંચ આપવામાં આવી હોવાના શંકાના આધારે તપાસ હાથ ધરી છે. જેના પગલે અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 4.99% તૂટ્યો હતો. જ્યારે અદાણી પોર્ટ્સ અદાણી વિલમર, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી ગ્રીન એનર્જી,…
SEBIના નિર્દેશના આધારે સ્મોલકેપ મ્યુચ્યુઅલ ફંડ્સ 25થી 50 ટકા હોલ્ડિંગ રિડમ્પશન કરશે
અમદાવાદ, 18 માર્ચઃ મ્યુચ્યુઅલ ફંડ્સે સેબીના નિર્દેશો અનુસાર, અચાનક રિડેમ્પશનને પહોંચી વળવા માટે તેમના સ્મોલ- અને મિડ-કેપ ફંડ્સની ક્ષમતા પર સ્ટ્રેસ ટેસ્ટ અહેવાલો રજૂ કર્યા છે. ટોચના 10 સ્મોલ-કેપ ફંડ્સના સ્ટ્રેસ ટેસ્ટ રિઝલ્ટ દર્શાવે છે કે તેઓ તેમના હોલ્ડિંગના 25થી 50 ટકા હિસ્સો ઝડપથી ઉપાડી લેશે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્મોલ કેપમાં જોવા મળેલા સ્પેક્યુલેશનને ધ્યાનમાં…
Coforge બોર્ડે યુએસમાં IPO પાછો ખેંચ્યો અને સંભવિત ક્યુઆઈપી દ્વારા રૂ. 3,200 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી
અમદાવાદ, 18 માર્ચઃ આઇટી સેવા કંપની કોફોર્જના બોર્ડે રૂ. 3,200 કરોડ સુધી એકત્ર કરવા માટે ઇક્વિટી શેર અથવા અન્ય પાત્ર સિક્યોરિટીઝના સંભવિત ઇશ્યુને લીલી ઝંડી આપી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં $750 મિલિયન ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) માટેની યોજનાઓ પાછી ખેંચી લેવાના કંપનીના પગલાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ 16 માર્ચના રોજ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું…
Fund Houses Recommendations: ICICIBANK, SBI, ZOMATO, KOTAKBANK, RELIANCE, JIOFIN.
અમદાવાદ, 18 માર્ચઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટેની ભલામણ કરવામાં આવી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Nomura on ICICI Bank: Maintain Buy on Bank, target price at Rs 1225 (Positive) MS on ICICI Bank: Maintain Overweight on Bank, raise target price at Rs…
STOCKS IN NEWS: IRCON, ICICIPRU, RVNL, SJVN, NHPC, RAILTEL, VOLTAMP, TORRENT POWER
અમદાવાદ, 18 માર્ચ KSB: કંપનીને PM-કુસુમ III સ્કીમ હેઠળ રૂ. 63.22 કરોડના કમ્પોનન્ટ B હેઠળ એવોર્ડ પત્ર મળ્યો (POSITIVE) IRCON: કંપનીને NHIDCL પાસેથી રૂ. 630 કરોડના બાંધકામ પ્રોજેક્ટ માટે LoA મળ્યો (POSITIVE) HAL: સંરક્ષણ મંત્રાલયે હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથે મિડ લાઈફ અપગ્રેડ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. (POSITIVE) ICICI પ્રુડેન્શિયલ: કંપનીએ સંદીપ બત્રાને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના…
માર્કેટ લેન્સઃ ચૂંટણીના તારીખો જાહેર થતાં સીટો માટે સત્તા અને સટ્ટાના સમીકરણો શરૂ, નિફ્ટી માટે 21953 સપોર્ટ અને 22142 રેઝિસ્ટન્સ લેવલ્સ
અમદાવાદ, 18 માર્ચઃ નિફ્ટી માટે 21,953 પર તાત્કાલિક સપોર્ટ મળે તેવી શક્યતા છે. ત્યારબાદ 21,908 અને 21,836ની સપાટીઓ પણ સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખવી.ઉપરમાં 22,041 અને ત્યારબાદ 22,142 અને 22,215 સ્તરો રેઝિસ્ટન્સ લેવલ્સ તરીકે ધ્યાનમાં રાખવાની ટેકનિકલ એક્સપર્ટ્સ સલાહ આપી રહ્યા છે. GIFT નિફ્ટીમાં વલણો 48 પોઈન્ટના નુકસાન સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે નબળી શરૂઆત સૂચવે છે….
SME IPO This Week: એસએસઈ સેગમેન્ટના સાત આઈપીઓનું લિસ્ટિંગ આ સપ્તાહે, 2 IPO ખૂલશે
અમદાવાદ, 16 માર્ચઃ આ સપ્તાહે એસએમઈ સેગમેન્ટના સાત આઈપીઓ લિસ્ટિંગ કરાવશે. જ્યારે બે નવા આઈપીઓ લોન્ચ થશે. વિશ્વાસ એગ્રી સીડ્સ રૂ. 25.80 કરોડ અને Chatha Foods રૂ. 34 કરોડનો આઈપીઓ ઈશ્યૂ લાવી રહી છે. ગત સપ્તાહે સાત આઈપીઓ યોજાયા હતા. જેમાંથી કેપી ગ્રીન અને ઈન્ફુઝ સોલ્યુશન્સ, અને એન્સેર કોમ્યુનિકેશન્સનો ઈશ્યૂ 19 માર્ચે બંધ થશે. અને…
Stock Market: સ્મોલકેપ 6 ટકા અને મીડકેપ 4 ટકા તૂટ્યા, સેન્સેક્સમાં 1476 પોઈન્ટનું ગાબડું
અમદાવાદ, 16 માર્ચઃ શેરબજાર માટે આ સપ્તાહ કરેક્શન મોડ પર જોવા મળ્યુ હતું. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 1760.35 પોઈન્ટની વોલેટિલિટી બાદ અંતે 1475.96 પોઈન્ટ તૂટી 72643.43 પર બંધ રહ્યો હતો. જો કે, નિફ્ટી50એ 22200ની સપોર્ટ લેવલ તોડી 470.20 પોઈન્ટના ઘટાડે 22023.35 પર બંધ રહ્યો હતો. S&P BSE Smallcap ઈન્ડેક્સ સેબીની ચીમકી બાદ આ સપ્તાહે 5.91 ટકા…
