Category: શેર બજાર
Gautam Adani નવા બિઝનેસમાં ઝંપલાવશે, Uber સાથે સુપર એપ, ઈવી કારને વેગ આપવા ભાગીદારી કરવાની યોજના
અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ દેશના ટોચના ધનિક-બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણી ઈલેક્ટ્રિક પેસેન્જર વ્હિકલ્સમાં પ્રવેશ કરવા માગે છે. જેના માટે તેઓ ઉબર સાથે ભાગીદારી કરવા જઈ રહ્યા છે. ગૌતમ અદાણી અને ઉબરના સીઈઓ Dara Khosrowshahi વચ્ચે એક બેઠકમાં અદાણી ગ્રુપની ઈવી કાર અને રાઈડિંગ પ્લેટફોર્મ માટે વ્યૂહાત્મક ભાગીદારી કરવાના વિષય પર ચર્ચા થઈ હતી. લગભગ ત્રણ દાયકામાં…
Swiggyએ તેનુ રજિસ્ટર્ડ નામ બદલ્યું, આગામી નાણાકીય વર્ષમાં આઈપીઓ લાવવાની યોજના
અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ ફૂડ એન્ડ ગ્રોસરી ડિલિવરી કંપની સ્વિગીએ આઈપીઓ પહેલાં જ કંપનીના શેરધારકો દ્વારા પસાર વિશેષ ઠરાવ હેઠળ તેનુ રજિસ્ટર્ડ નામ બંડલ ટેક્નોલોજીસ પ્રા.લિ.માંથી બદલી સ્વિગી પ્રાઈવેટ લિમિટેડ કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં IPO ડ્રાફ્ટ ફાઈલ કરવાની યોજના ધરાવતી સ્વિગીએ તેની’કોર બ્રાન્ડ’ પ્રતિબિંબિત કરવા માટે Swiggy કંપનીનું રજિસ્ટર્ડ નામ બદલ્યુ હોવાની જાહેરાત કરી છે….
Sensex- Nifty50માં પ્રોફિટ બુકિંગ વધતાં ઘટાડે બંધ, અદાણી ગ્રુપની 3 કંપનીઓમાં તેજીના પગલે પાવર ઈન્ડેક્સ ટોચે
અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી 50એ બેન્કિંગ અને હેવીવેઇટ શેરોમાં નબળાઈ વચ્ચે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, નિફ્ટીએ 22 હજારની સપાટી જાળવી રાખી હોવાથી તેજીનું સેન્ટિમેન્ટ જળવાઈ રહેશે. સેન્સેક્સ 352.67 પોઈન્ટના ઘટાડા સાથે 72790.13 પર, જ્યારે નિફ્ટી 50 90.65 પોઈન્ટના ઘટાડા સાથે 22122.05 પર બંધ રહ્યો હતો. પાવર, રિયાલ્ટી, ટેલિકોમ્યુનિકેશન્સ, એનર્જી,…
રેલવે શેરોમાં તેજીની શક્યતા, રેલ સેક્ટરને 41 હજાર કરોડના 2000 રેલવે ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ મળ્યા
અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ રેલવે સેક્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કુલ રૂ. 41 હજાર કરોડના ખર્ચે 2000 રેલવે ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવતાં આજે રેલવે શેરોમાં 1થી 4 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજારના ખરાબ માહોલ વચ્ચે IRCTC, Railtel, RVNL, IRFC, IRCON, RITES સહિતના શેરોમાં ઉછાળો નોંધાયો હતો. જેમાં RITES, IRCON International, Railtel…
Stock Of The Day: Skipperનો શેર સતત ત્રીજા દિવસે તેજી સાથે નવી રેકોર્ડ ટોચે, 13 ટકા ઉછાળો
અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ હેવી ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટ કંપની સ્કીપર લિ.નો શેર આજે 13.4% ઉછાળા સાથે એનએસઈ ખાતે ₹401ની નવી વિક્રમી ટોચે પહોંચ્યા હતા. બીએસઈ ખાતે પણ 400ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ 5.55 ટકા ઉછાળા સાથે 373 પર ટ્રેડ થઈ રહ્યા હતા. સ્કીપર લિ.ના શેર છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી સતત વૃદ્ધિ નોંધાવી રહ્યા છે. શેરમાં ઉછાળા પાછળનું…
Fund Houses Tips: ગ્રાસીમ, પીએનબી હાઉસિંગ, લાર્સન, સહિતના શેરો ખરીદવા ભલામણ કરી રહ્યા છે વિવિધ બ્રોકેરજ હાઉસ
અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ સેન્સેક્સ આજે રેડઝોનમાં ખૂલ્યા બાદ 9.31 વાગ્યા સુધઈમાં 173.43 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી50 પણ 40.30 પોઈન્ટના નજીવા ઘટાડે 22172.40 પર ટ્રેડ થઈ રહી હતી. શેરબજારમાં ઘટાડા પાછળનું પ્રારંભિક કારણ પ્રોફિટ બુકિંગ છે. વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા લાર્સન, પીએનબી હાઉસિંગ, ગ્રાસીમ સહિતના શેરો ખરીદવા, જ્યારે પેટીએમ, એસબીઆઈ કાર્ડ્સ સહિતના…
Stock To Watch: Alembic Pharma, kotak Mahindra, Zydus અને RIL પર નજર રાખો
અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ ભારતીય શેરબજારો ગત સપ્તાહે સુધારા સાથે બંધ આપ્યું હતું. પ્રિ ઓપનિંગ માર્કેટમાં ઘટાડાની ચાલ જોતાં પ્રોફિટ બુકિંગ વધવાનો સંકેત મળી રહ્યો છે. આજે નીચે આપેલા શેરોમાં ફેરફાર જોવા મળી શકે છે. Alembic Pharma: કંપનીએ સિક્કિમ પ્લાન્ટ ખાતે સંપૂર્ણપણે ઉત્પાદન કામગીરી ફરી શરૂ કરી (પોઝિટિવ) Suven Pharma:યુ.એસ. એફડીએ પૂર્વ-મંજૂરી નિરીક્ષણ પૂર્ણ કરે છે,…
