Category: શેર બજાર
Federal Bank: Net profit stood at ₹1,041.21 crore, up 9% QoQ
Mumbai, 16 JANUARY: Federal Bank reported a strong and well-rounded performance for the quarter ended 31 December 2025 (Q3 FY26), marked by sustained margin expansion, improving profitability, disciplined cost management, and further strengthening of asset quality. The results reflect the Bank’s continued focus on building a stable, margin-led, and resilient franchise. Key Highlights – Q3…
વિપ્રોનો Q3 ચોખ્ખો નફો 7% ઘટી રૂ. 3,119 કરોડ; રૂ. 6 વચગાળાનું ડિવિડન્ડ
અમદાવાદ, 16 જાન્યુઆરીઃ વિપ્રો લિમિટેડે નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં નફામાં ઘટાડો નોંધાવ્યો છે, જેમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ક્રમિક અને વર્ષ-દર-વર્ષના ધોરણે ઘટ્યો છે, જ્યારે આવકમાં સાધારણ વૃદ્ધિ દર્શાવી હતી અને રૂ. 6ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. કંપનીએ 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 3,119 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે ત્રિમાસિક-દર-ક્વાર્ટરમાં…
GJEPCએ જેમ્સ અને જ્વેલરી સેક્ટરને મજબૂત કરવા માટે બજેટ પૂર્વે સૂચનો આપ્યાં
મુંબઇ, 16 જાન્યુઆરીઃ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)એ દેશના નાણાં પ્રધાન માનનિય શ્રીમતી નિર્મલા સીતારામનને સૂચિત બજેટ અગાઉ કેટલાક સૂચન કર્યાં છે. આ સૂચનોમાં ભારતની નિકાસ સ્પર્ધાત્મકતાને વધારવા, વ્યાપાર કરવામાં વધુ સાનુકૂળતા કેળવવા તથા વૈશ્વિક પડકારો વચ્ચે ઉદ્યોગની મજબૂતીને સપોર્ટ કરવા માટે મુખ્ય નીતિ વિષય ઉપાયો અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ…
શેડૉફેક્સ ટેક્નોલોજીસનો IPO20 જાન્યુઆરીએ ખુલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.118-124
IPO ખૂલશે તા.20 જાન્યુઆરી IPO બંધ થશે 22 જાન્યુઆરી એન્કર બીડ 19 જાન્યુઆરી ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 118- 124 લોટ સાઇઝ 120 શેર્સ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ IPO સાઇઝ રૂ.1907.27 કરોડ IPO સાઇઝ 15,38,12,096 શેર્સ અમદાવાદ, 16 જાન્યુઆરીઃ શેડૉફેક્સ ટેક્નોલોજીસ લિમિટેડ શેરદીઠ રૂ.10ની ફેસ વેલ્યૂ અને રૂ. 118-124ની પ્રાઇસબેન્ડ ધરાવતા 15,38,12,096શેર્સના કુલ રૂ. 1907.27 કરોડના…
અગ્રણી બ્રોકરેજીસે અમાગી મીડિયા લેબ્સના IPOમાં સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરી
અમદાવાદ, 16 જાન્યુઆરીઃ અગ્રણી બ્રોકરેજીસની IPO નોટ્સમાં અમાગી મીડિયા લેબ્સના રૂ. 1,789 કરોડના IPOને સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઇશ્યૂ શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે બંધ થાય છે. બીપી ઇક્વિટીઝ, જેણે આ ઇશ્યૂને સબ્સ્ક્રાઇબ રેટિંગ આપ્યું છે, તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે અમાગી ત્રણ મુખ્ય બિઝનેસ વર્ટિકલ – ક્લાઉડ મોડર્નાઇઝેશન, સ્ટ્રીમિંગ…
MARKET LENS: NIFTY માટે સપોર્ટ 25582- 25499, રેઝિસ્ટન્સ 25770- 25875
નિષ્ણાતોના મતે, NIFTY જો 25,450 (તાત્કાલિક મુખ્ય સપોર્ટ)ને જાળવવા સાથે જો 25900 પોઇન્ટની સપાટી ક્રોસ કરે તો 25,600 અથવા 26,000 તરફની સફર માટે 25,900 ક્રોસ કરવાની જરૂર છે. જો તે ક્રોસ થઇ જાય તો ઉપરમાં 26,200–26,300 ઝોન સંભવિત લક્ષ્ય હોઈ શકે છે. Stocks to Watch: Infosys, ICICIPruAMC, HDBFina, NuvocoVistas, AngelOne, 360ONE, SIBnk, SwarajEngines, Biocon, RailTel,…
Global Equities’ Update: Gift Nifty: (India) 25779, +60.0 points/ +0.23% (Adjusted)
AHMEDABAD, 16 JANUARY: Asian peers opened in the green zone leaded by Taiwan amid better than expected earnings from TSMC along with that US announces trade deal with Taiwan, cuts tariff to 15% in exchange of $250 billion investment. U.S. equity futures extended previous session’s gains in technology stocks, following bumper earnings from TSMC, helped…
BROKERS CHOICE: INFOSYS, BAJAJFINA, HDFCLIFE, LGELE, EMMVEE, GROWW, UNIONBNK, SHRIRAMFINA, LTTS, MEESHO, CIPLA
AHMEDABAD, 16 JANUARY: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on Shriram Fin: Maintain Overweight on Company, raise target price at Rs 1325 (Positive) Jefferies on Infosys: Maintain Buy on Company, raise target price at…
