કાચા માલ ક્રૂડની કિંમત ઘટતાં પેઇન્ટ શેર્સમાં તેજીનો રંગ વધુ ઘાટો થયો

અમદાવાદઃ પેઇન્ટ કંપનીઓ માટે કાચામાલોના ખર્ચમાં 40 ટકા હિસ્સો ધરાવતાં ક્રૂડની કિંમતો 8 ફેબ્રુઆરી પછી પહેલી વાર 85 ડોલરની નીચે ગયું હોવાથી પેઇન્ટ કંપનીઓના શેર્સમાં આજે ચળકાટ જોવા મળ્યો હતો. ગુરુવારે ક્રૂડના ભાવ જાન્યુઆરી પછી પ્રથમ વખત $85ની નીચે આવી ગયા હતા. એશિયન પેઈન્ટ્સ NSE અને BSE પર 2 ટકા આસપાસ સુધર્યો હતો. એક અંદાજ…

Read More

ડિફેન્સ શેર્સઃ રોકાણકારોની મૂડી 8 માસમાં ડબલ થઇ ગઇ

અમદાવાદ: માર્કેટની વોલેટિલિટીના દોરમાં પણ ડિફેન્સ સેક્ટરની અમુક કંપનીઓમાં સ્થિર રોકાણ ધરાવતા રોકાણકારો માલામાલ બન્યા છે. આ સેક્ટરની લિસ્ટેડ કંપનીઓ પૈકી ભારત ડાયનેમિક્સના શેરમાં છેલ્લા 8 મહિનામાં રોકાણકારોની મૂડી ડબલ થઇ ગઇ છે. હિન્દુસ્તાન એરોનોટિક્સે આ વર્ષે 97 ટકા વળતર આપ્યું છે, ભારત ઈલેક્ટ્રોનિક્સના શેરમાં 55 ટકાનો વધારો થયો છે. એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટ્સે 42% વૃદ્ધિ નોંધાવી છે. શેરબજારના નિષ્ણાતોનું કહેવું…

Read More

MARKET OUTLOK: NIFTY SUPPORT 17522- 17420, RESISTANCE 17689- 17753

બુધવારે નિફ્ટીએ ગેપડાઉન ઓપનીંગ સાથે શરૂઆત કરી 17484 પોઇન્ટથી રિકવર થઇ 17590નું લેવલ દર્શાવ્યું હતું.ત્યારબાદ માઇનોર વોલેટિલિટી વચ્ચે 17651નું નવું ઊંચું લેવલ નોંધાવ્યા બાદ છેલ્લે 31 પોઇન્ટના ઘટાડા સાથે 17624 પોઇન્ટ બંધ રહ્યો હતો. ટેકનિકલી 20-day EMA (17,508-level) ટેસ્ટ કર્યા બાદ મોટાભાગનો ઇન્ટ્રા-ડે લોસ કવર કરી લીધો છે. પરંતુ નેગેટિવ નોટ સાથે બંધ રહ્યો છે….

Read More