Category: શેર બજાર
NIFTY OUTLOK: SUPPORT 18213- 18119, RESISTANCE 18398- 18489
અમદાવાદઃ શુક્રવારે નિફ્ટી-50એ 18395ના લેવલ તરફની મૂવમેન્ટ દર્શાવી હતી. પરંતુ પાછળથી મહત્વની 18300ની સપાટી વાયોલેટ થઇ હતી. જેમાં છેલ્લે 36 પોઇન્ટ ઘટી 18308 પોઇન્ટ બંધ રહ્યો હતો. ટેકનિકલી જોઇએ તો, ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી છે. શોર્ટટર્મ ટાઇમફ્રેમ ચાર્ટ ઉપર ટેકનિકલ ઇન્ડિકેટર્સ બેરિશ ટ્રેન્ડ દર્શાવે છે. જેમાં નિફ્ટી 18210- 18175 પોઇન્ટ સુધી ઘટાડાની શક્યતા દર્શાવે છે….
એક વર્ષમાં 11 PSU બેન્ક શેર્સમાં એવરેજ 42%ની વૃદ્ધિ, સામે 12 પ્રાઇવેટ બેન્ક શેર્સમાં એવરેજ 5.3%ની જ વૃદ્ધિ
અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં જોવા મળેલી તેજીની ચાલ દરમિયાન બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી-50 તેમની ઓલટાઇમ હાઇ સપાટી નજીક પહોંચ્યા છે. પરંતુ બીએસઇ બેન્કેક્સ તો ઓલરેડી તેની સર્વોચ્ચ સપાટી નોંધાવી ચૂક્યો છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, સરકારી બેન્ક શેર્સમાં આ વર્ષે બૂમ-બૂમની સ્થિતિ જોવા મળી છે. બીએસઇ ખાતે લિસ્ટેડ 11 પીએસયુ બેન્ક શેર્સ પૈકી સૌથી…
NIFTY OUTLOOK: SUPPORT 18299- 18254, RESISTANCE 18403- 18463
અમદાવાદઃ ગુરુવારે નિફ્ટી-50માં ડલ સ્ટાર્ટીંગ પછી બાઉન્સની સ્થિતિ રહી હતી. જેમાં 18418 જોવા મળી હતી. પરંતુ હેવી પ્રોફીટ બુકિંગ અને વૈશ્વિક નબળાં શેરબજારો પાછળ નિફ્ટી છેલ્લે 66 પોઇન્ટના લોસ સાથે 18313 પોઇન્ટ બંધ રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહેવા સાથે ટ્રેન્ડ શોર્ટટર્મ નેગેટિવ બન્યો હતો. વીકલી ઓપ્શન એક્સપાયરી-ડે ના દિવસે નિફ્ટીએ 18300ની સપાટી જાળવી રાખી…
10 સ્ટાર્ટઅપ આઇપીઓઃ પ્રમોટર્સ કમાયા પણ રોકાણકારોના 1.62 લાખ કરોડ સ્વાહા… ધોવાયા…
સરકારની સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાની નીતિનો 10 સ્ટાર્ટઅપ્સે પ્રાઈમરી માર્કેટમાંથી ઉઠાવ્યો “લાભ” પણ રોકાણકારોને થયો ગેરલાભ લિસ્ટિંગ સમયે જ ભાવ તૂટી જતાં રોકાણકારો રડ્યા ત્યારે આઇપીઓના પૈસા ગજવે કરનારા એક પ્રમોટરે પણ મગરના આંસુ સાર્યા હતા ઈશ્યૂ પ્રાઈઝની સરખામણીએ 10 સ્ટાર્ટઅપ્સ આઇપીઓમાં રોકાણકારોએ અંદાજિત રૂ. 1.62 લાખ કરોડ ગૂમાવ્યા છે. 10 સ્ટાર્ટઅપ્સની કુલ માર્કેટ કેપ 369379.5…
R Systems 15 ટકા ઊછળ્યોઃ બ્લેકસ્ટોન 52% સ્ટેક ખરીદશે
અમદાવાદઃ પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર બ્લેકસ્ટોન ભારતીય ડિજિટલ ઇન્ફોર્મેશન કંપની R Systems internationalમાં રૂ. 2904 કરોડ (359 મિલિયન ડોલર)માં 52 ટકા સ્ટેક ખરીદશે. આ જાહેરાતના પગલે R Systemsના શેરનો ભાવ રૂ. 35.30 (15.06 ટકા)ના ઉછાળા સાથે રૂ. 269.70 બંધ રહ્યો હતો. બ્લેકસ્ટોન શેરદીઠ રૂ. 245ના ભાવે 48.33 ટકા શેર્સ ઓપન ઓફર મારફત ખરીદશે. બ્લેકસ્ટોન રૂ. 246ના…
મફતલાલ ઇન્ડસ્ટ્રીઝના 1 શેરનું 5 શેર્સમાં વિભાજન
અમદાવાદઃ અમદાવાદ સ્થિત ટેક્સટાઇલ સેક્ટરની જાણીતી કંપની મફતલાલ ઇન્ડસ્ટ્રીઝે તેના શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત ધરાવતાં એક શેરનું પ્રત્યેક રૂ. 2ની મૂળકિંમત ધરાવતાં 5 શેર્સમાં વિભાજન કરવાની જાહેરાત કરી છે. તે જોતાં જે શેરધારકો પાસે હવે રૂ. 10ની મૂળકિંમતના 100 શેર્સ હશે તે સંખ્યા વધી 500ની થઇ જશે. જોકે, તેમની હોલ્ડિંગ વેલ્યૂ એટલી જ રહેશે. તે…
BERAKING!! AFTER 13 MONTHS BREAK SENSEX BREAKS 62000 POINTS LEVEL!!
13 માસના બ્રેક બાદ સેન્સેક્સે 62000 પોઇન્ટની સપાટી બ્રેક કરી સેન્સેક્સ 62052.57(16-11-21)ની સર્વોચ્ચ સપાટીથી હવે માત્ર 265 પોઇન્ટ દૂર નિફ્ટીએ પણ ઇન્ટ્રા-ડે ટ્રેડમાં 18422.15 પોઇન્ટની ઐતિહાસિક ટોચ નોંધાવી 17 જૂનની 50921 પોઇન્ટની સપાટીથી સેન્સેક્સમાં 11060 પોઇન્ટનો સંગીન સુધારો છતાં મોટાભાગના રોકાણકારો હજી અવઢવની સ્થિતિમાં કે તેજી વાસ્તવિક છે કે નહિં…. કારણકે…. આજે બીએસઇ ખાતે કુલ…
