STOCK MARKET OUTLOK AT A GLANCE

સોમવારના હેવી કરેક્શન બાદ માર્કેટમાં મંગળવારે ફ્લેટ ટ્રેન્ડ રહેવાની શક્યતા વિશેષ જણાય છે. એશિયા પેસેફિક બજારોનો ટ્રેન્ડ મિક્સ રહ્યો છે. યુએસ સ્ટોક્સ નરમ રહ્યાં છે. ઓઇલ પ્રાઇસમાં સાધારણ ઘટાડો નોંધાયો છે. એફપીઆઇ ફરી વેચવાલ બની છે. આવી સ્થિતિમાં પણ એફએમસીજી અને એનર્જી સેક્ટરના શેર્સમાં સુધારાની જ્યારે આઇટી અને ટેકનોલોજી શેર્સમાં બેરિશ ટ્રેન્ડ આગળ વધવાની સંભાવના…

Read More

સેન્સેક્સ ફરી 58000ની નીચે, નિફ્ટીએ 17500ની સપાટી ગુમાવી

– ફેડ રિઝર્વના નિરાશાજનક નિવેદન પાછળ વૈશ્વિક શેરબજારોમાં કાડાકો – સેન્સેક્સમાં 861 પોઇન્ટ અને નિફ્ટીમાં 246 પોઇન્ટનું ગાબડું – આઇટી, ટેકનોલોજી, રિયાલ્ટી, મેટલ્સ અને બેન્કિંગ શેર્સમાં બાકોરાં – 56.87 ટકા ટ્રેડેડ શેર્સ નેગેટિવ ઝોનમાં રહેવા સાથે માર્કેટબ્રેડ્થ નેગેટિવ – નિફ્ટી હવે ટેકનિકલી 71150 પોઇન્ટની સપાટી જાળવે તે અતિ જરૂરી અમદાવાદઃ 26 ઓગસ્ટના રોજ યુએસ માર્કેટમાં…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17490- 17422, RESISTANCE 17657- 17755

NIFTY 17559 BANK NIFTY 38987 IN FOCUS S-1 17490 S-1 38777 SUPREMEIND S-2 17422 S-2 38567 TATAN R-1 17657 R-1 39267   R-2 17755 R-2 39547 DLF વિતેલા સપ્તાહે નિફ્ટી-50 એ શરૂઆતી ઘટાડા બાદ પુલબેક રેલી દર્શાવવા સાથે 17345 પોઇન્ટની 3 સપ્તાહની નીચી સપાટીથી 1.1 ટકાનો સુધારો નોંધાવ્યો છે. જોકે, ઇન્ડેક્સ નેગેટિવ નોટ સાથે બંધ…

Read More

ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે યોગ્ય કર માળખુ આવકમાં વધારો કરશે

નવી દિલ્હીઈન્ટરનેટના વધતાં વ્યાપ તેમજ ઓનલાઈન ગેમિંગ મારફત કમાણીની તકો મળતાં ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી ઝડપથી ગ્રોથ કરી રહી છે. ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી પાસેથી વસૂલવામાં આવતાં જીએસટી અંતર્ગત સરકાર રૂ. 2200 કરોડની આવક કરે છે. પરંતુ જો ઉદ્યોગ માટે યોગ્ય કર માળખુ તૈયાર કરવામાં આવે તો તેની આવકમાં વધારો થવાનો આશાવાદ એક રિપોર્ટમાં વ્યક્ત થયો છે….

Read More

Syrmaનું  42% પ્રિમિયમે બમ્પર લિસ્ટિંગ, Dreamfolksનો IPO 57 ગણો ભરાયો

અમદાવાદ:  Syrma એસજીએસનો આઈપીઓ આજે 42.30 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. બીજી તરફ Dreamfolks Servicesનો આઈપીઓ અંતિમ દિવસે 56 ગણો ભરાયો હતો. Syrma SGS ટેક્નોલોજી લિ.એ લિસ્ટિંગના પ્રથમ દિવસે જ રૂ. 220ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 313.05 બંધ સાથે 42.30 ટકા રિટર્ન આપી રોકાણકારોને કમાણી કરાવી છે. ઈન્ટ્રા ડે 314.40ની ઓલટાઈમ હાઈ અને નીચામાં 257…

Read More

OUTLOOK: NIFTY SUPPORT 17431- 17340, RESISTANCE 17670- 17818

મંગળવારે નિફ્ટી-50 એક તબક્કે 17700 પોઇન્ટની સપાટી ક્રોસ કરી ગયો હતો. પરંતુ પાછળથી આવેલા સેલિંગ પ્રેશરના કારણે 17487 થઇ છેલ્લે 83 પોઇન્ટના કટ સાથે 17522 બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે ટ્રેન્ડ જોકે સેક્ટોરલ્સમાં પણ મિક્સ રહ્યો છે. 4 માસની ટોચે પહોંચેલો નિફ્ટી-50 હાયર સાઇડમાં હર્ડલ્સ અનુભવી રહ્યો છે. એફએન્ડઓ ઓગસ્ટ સિરિઝ3.5 ટકા…

Read More

Syrma SGS IPO શુક્રવારે લિસ્ટેડ થશે, જાણો શું રહેશે સ્થિતિ

ગ્રે માર્કેટમાં (અન ઓફિશિયલ) રૂ. 25-60 વચ્ચે બોલાતું પ્રિમિયમ ડ્રીમ ફોક્સનો આઇપીઓ બીજા દિવસના અંતે 6.09 ગણો છલકાયો અમદાવાદઃ આઈપીઓ માર્કેટમાં બે માસ બાદ ચહલ પહલ જોવા મળી છે. વોલેટાઈલ માર્કેટમાં આઈપીઓ લાવવાનું સાહસ કરનાર Syrma SGSનો રૂ. 840 કરોડનો આઈપીઓ શુક્રવારે મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવશે. આઈપીઓમાં ચૂકી જનાર તેમજ શેર ન લાગનાર રોકાણકારો ગ્રે…

Read More

મિરર ઇફેક્ટઃ અત્યારસુધી FII વેચવાલ હતા હવે DIIની વેચવાલી જોવા મળી!

સેન્સેક્સમાં 818ની વોલેટિલિટી, NIFTYએ 17600 પોઇન્ટની સપાટી ગુમાવી માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, સેન્સેક્સ- નિફ્ટી બેઝ્ડ ટ્રેડિંગ, સેક્ટોરલ્સમાં સુસ્ત ટ્રેન્ડ અમદાવાદઃ છેલ્લા એક કલાકના હેવી સેલિંગ પ્રેશર વચ્ચે બીએસઇ સેન્સેક્સે 310.71 પોઇન્ટ અને નિફ્ટીએ 17600 પોઇન્ટની સપાટી ગુમાવી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા છતાં માર્કેટમાં સેન્સેક્સ- નિફ્ટી બેઝ્ડ ટ્રેડિંગ વિશેષ જોવા મળ્યું હતું. બાકીના સેક્ટરોલ્સમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી…

Read More