Skip to content
July 8, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

FLASH NEWS
ઈકોનોમી
Essar Energy Transition renews strategic partnership with Petraco 01
July 8, 2026July 8, 2026
02
Business
Elections Politics Sentiment
ઉદ્યોગસાહસિકોની બિઝનેસ લોનમાં 3 વર્ષમાં વ્યાપારી સંસ્થાઓને આપેલી લોનની સરખામણીએ વધુ વૃદ્ધિ
03
કોર્પોરેટ ન્યૂઝ
ક્રિપ્ટો
Uno Minda Enters into 4W Passenger Vehicle Seating Systems; Announces Greenfield Plant in Chhatrapati Sambhajinagar with ₹320 Crore Investment
04
FLASH NEWS
IPO
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 24,300-24,200 તાત્કાલિક સપોર્ટ, 24,500-24,600 ઝોન રેઝિસ્ટન્સ
05
IPO
શેર બજાર
લેસર પાવર એન્ડ ઇન્ફ્રાનો IPO 9 જુલાઈએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 203-214
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • Ola Electricનો આઈપીઓ ફ્લેટ લિસ્ટિંગ બાદ ઉછળ્યો, રોકાણકારોને લોટદીઠ આટલો ફાયદો
  • શેર બજાર

Ola Electricનો આઈપીઓ ફ્લેટ લિસ્ટિંગ બાદ ઉછળ્યો, રોકાણકારોને લોટદીઠ આટલો ફાયદો

businessgujaratAugust 9, 2024June 30, 202601 mins

Ola Electric IPO Listing Gain: અમદાવાદ, 9 ઓગસ્ટઃ ઓલા ઈલેક્ટ્રિક મોબોલિટીએ 0.01 પૈસા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યા બાદ 17.77 ટકા ઉછળી 89.50ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. 11.00 વાગ્યે 17.11 ટકા ઉછળી 89 પર ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોને લોટદીઠ રૂ. 2632.5નો લાભ થયો છે.ઓલા ઈલેક્ટ્રિકે આઈપીઓ હેઠળ રૂ. 6145 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. જે ઈશ્યૂ પ્રાઈસ રૂ. 76 સામે બીએસઈ ખાતે 75.99 પર જ્યારે, એનએસઈ ખાતે ફ્લેટ 76ના ભાવે લિસ્ટિંગ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે, લિસ્ટિંગ બાદથી શેર્સમાં સતત ઉછાળો જોવા મળ્યો હતો.ઓલાએ પોઝિટીવ લિસ્ટિંગ કરાવી ગ્રે માર્કેટ પ્રીમિયમને ખોટો ઠેરવ્યો છે. ગ્રે માર્કેટમાં ઓલાનો આઈપીઓ 3 રૂપિયા ડિસ્કાઉન્ટે ટ્રેડ થઈ રહ્યો હતો.ઓલા ઈલેક્ટ્રિકનો આઈપીઓ કુલ 4.45 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 5.53 ગણુ, એનઆઈઆઈ 2.51 ગણો અને રિટેલ 4.05 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. કર્મચારીઓએ 12.38 ગણા બીડ ભર્યા હતા.

Tagged: ipo IPO investment IPO listing Gain IPO news OLA Ola Electric IPO Listing Ola electric share price

Post navigation

Previous: અર્થભારતઇન્વેસ્ટમેન્ટમેનેજર્સIFSC LLP ગિફ્ટસિટીમાંકામગીરીશરૂકરેછે
Next: અદાણી એનર્જીની સોલર પેનલ ઉત્પાદનમાં 150% વૃદ્ધિનો પ્લાન: સાગર અદાણી

Related News

Essar Energy Transition renews strategic partnership with Petraco

BUSINESSGUJARAT.INJuly 8, 2026July 8, 2026 0

ઉદ્યોગસાહસિકોની બિઝનેસ લોનમાં 3 વર્ષમાં વ્યાપારી સંસ્થાઓને આપેલી લોનની સરખામણીએ વધુ વૃદ્ધિ

BUSINESSGUJARAT.INJuly 8, 2026July 8, 2026 0

Share Market

  • Essar Energy Transition renews strategic partnership with Petraco
    In FLASH NEWS, ઈકોનોમી, શેર બજાર
    July 8, 2026
  • ઉદ્યોગસાહસિકોની બિઝનેસ લોનમાં 3 વર્ષમાં વ્યાપારી સંસ્થાઓને આપેલી લોનની સરખામણીએ વધુ વૃદ્ધિ
    In Business, Elections Politics Sentiment, Entertainment, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    July 8, 2026
  • માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 24,300-24,200 તાત્કાલિક સપોર્ટ, 24,500-24,600 ઝોન રેઝિસ્ટન્સ
    In FLASH NEWS, IPO, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    July 8, 2026
  • લેસર પાવર એન્ડ ઇન્ફ્રાનો IPO 9 જુલાઈએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 203-214
    In IPO, શેર બજાર
    July 8, 2026

IPO

  • માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 24,300-24,200 તાત્કાલિક સપોર્ટ, 24,500-24,600 ઝોન રેઝિસ્ટન્સ
    In FLASH NEWS, IPO, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • લેસર પાવર એન્ડ ઇન્ફ્રાનો IPO 9 જુલાઈએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 203-214
    In IPO, શેર બજાર
  • લક્ષદ્વીપ, હિમાચલ પ્રદેશ, UP અને હરિયાણાએ MF પોર્ટફોલિયોમાં SIP સંપત્તિનો સૌથી વધુ હિસ્સો નોંધાવ્યો
    In FLASH NEWS, IPO, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

Commodities

  • આ સપ્તાહે સોના-ચાંદીમાં મજબૂત તેજી રહેવાનો આશાવાદ, વૈશ્વિક પરિબળો પર રહેશે બજારનો મદાર
    In કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ
  • જીવન વીમા કંપનીઓએ 10.19 લાખ મૃત્યુ દાવાઓમાંથી 9.97 લાખ દાવાઓમાં સમાધાન કર્યું
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • The Avendus Wealth – Hurun India U30 List 2026 recognises 102 exceptional young leaders aged 30 and under who are shaping the future of Indian enterprise
    In Business, Elections Politics Sentiment, Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • BSE Index Services launches BSE REITS and Commercial Real Estate Index
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • નિવૃત્તિ પહેલાના છેલ્લા 5 વર્ષનું મજબૂત ફાઇનાન્સિયલ પ્લાનિંગ તમારા આગામી 25 વર્ષ નક્કી કરી શકે છે
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • Essar Energy Transition renews strategic partnership with Petraco
  • ઉદ્યોગસાહસિકોની બિઝનેસ લોનમાં 3 વર્ષમાં વ્યાપારી સંસ્થાઓને આપેલી લોનની સરખામણીએ વધુ વૃદ્ધિ
  • Uno Minda Enters into 4W Passenger Vehicle Seating Systems; Announces Greenfield Plant in Chhatrapati Sambhajinagar with ₹320 Crore Investment
  • માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 24,300-24,200 તાત્કાલિક સપોર્ટ, 24,500-24,600 ઝોન રેઝિસ્ટન્સ
  • લેસર પાવર એન્ડ ઇન્ફ્રાનો IPO 9 જુલાઈએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 203-214
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US