Skip to content
June 29, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

FLASH NEWS
અદાણી ગ્રીન દ્વારા લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે વૈશ્વિક ઊર્જા સંવાદનું આયોજન 01
June 28, 2026June 28, 2026
02
FLASH NEWS
કોર્પોરેટ ન્યૂઝ
અદાણી એરપોર્ટ્સ દ્વારા ભારતના 5 રાજ્યોમાં 655 એકરથી વધુ વિસ્તારમાં સંકલિત એરપોર્ટ સિટી ડેવલપમેન્ટનું અનાવરણ 
03
FLASH NEWS
કોર્પોરેટ ન્યૂઝ
એરિઓન ગ્રૂપે 60 મિલિયન અમેરિકન ડોલરનું ગિફ્ટ સિટી ફંડ પ્રસ્તુત કર્યું
04
Entertainment
FLASH NEWS
ગૌતમ અદાણીએ ગ્રામ્યસ્તરે વસતા સંશોધકો અને ઉદ્યોગ   સાહિસકો શોધવા ઝૂંબેશ વંદે ભારતમ આરંભી
05
IPO
નૅક પેકેજિંગ (KNACK Packaging)નો IPO 1 જુલાઈએ ખૂલશે, પ્રાઈસબેન્ડ રૂ. 161-170
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • IPO
  • Ola Electricનો આઈપીઓ ફ્લેટ લિસ્ટિંગ બાદ ઉછળ્યો, રોકાણકારોને લોટદીઠ આટલો ફાયદો
  • IPO

Ola Electricનો આઈપીઓ ફ્લેટ લિસ્ટિંગ બાદ ઉછળ્યો, રોકાણકારોને લોટદીઠ આટલો ફાયદો

businessgujaratAugust 9, 2024August 9, 202401 mins

Ola Electric IPO Listing Gain: અમદાવાદ, 9 ઓગસ્ટઃ ઓલા ઈલેક્ટ્રિક મોબોલિટીએ 0.01 પૈસા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યા બાદ 17.77 ટકા ઉછળી 89.50ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. 11.00 વાગ્યે 17.11 ટકા ઉછળી 89 પર ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોને લોટદીઠ રૂ. 2632.5નો લાભ થયો છે.ઓલા ઈલેક્ટ્રિકે આઈપીઓ હેઠળ રૂ. 6145 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. જે ઈશ્યૂ પ્રાઈસ રૂ. 76 સામે બીએસઈ ખાતે 75.99 પર જ્યારે, એનએસઈ ખાતે ફ્લેટ 76ના ભાવે લિસ્ટિંગ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે, લિસ્ટિંગ બાદથી શેર્સમાં સતત ઉછાળો જોવા મળ્યો હતો.ઓલાએ પોઝિટીવ લિસ્ટિંગ કરાવી ગ્રે માર્કેટ પ્રીમિયમને ખોટો ઠેરવ્યો છે. ગ્રે માર્કેટમાં ઓલાનો આઈપીઓ 3 રૂપિયા ડિસ્કાઉન્ટે ટ્રેડ થઈ રહ્યો હતો.ઓલા ઈલેક્ટ્રિકનો આઈપીઓ કુલ 4.45 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 5.53 ગણુ, એનઆઈઆઈ 2.51 ગણો અને રિટેલ 4.05 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. કર્મચારીઓએ 12.38 ગણા બીડ ભર્યા હતા.

Tagged: ipo IPO investment IPO listing Gain IPO news OLA Ola Electric IPO Listing Ola electric share price

Post navigation

Previous: અર્થભારતઇન્વેસ્ટમેન્ટમેનેજર્સIFSC LLP ગિફ્ટસિટીમાંકામગીરીશરૂકરેછે
Next: અદાણી એનર્જીની સોલર પેનલ ઉત્પાદનમાં 150% વૃદ્ધિનો પ્લાન: સાગર અદાણી

Related News

નૅક પેકેજિંગ (KNACK Packaging)નો IPO 1 જુલાઈએ ખૂલશે, પ્રાઈસબેન્ડ રૂ. 161-170

BUSINESSGUJARAT.INJune 26, 2026June 26, 2026 0

પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે મેઇનબોર્ડમાં 3 અને એસએમઇમાં 4 IPOની થશે એન્ટ્રી

BUSINESSGUJARAT.INJune 22, 2026June 22, 2026 0

Share Market

  • અદાણી એરપોર્ટ્સ દ્વારા ભારતના 5 રાજ્યોમાં 655 એકરથી વધુ વિસ્તારમાં સંકલિત એરપોર્ટ સિટી ડેવલપમેન્ટનું અનાવરણ 
    In FLASH NEWS, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    June 28, 2026
  • એરિઓન ગ્રૂપે 60 મિલિયન અમેરિકન ડોલરનું ગિફ્ટ સિટી ફંડ પ્રસ્તુત કર્યું
    In FLASH NEWS, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    June 28, 2026
  • ગૌતમ અદાણીએ ગ્રામ્યસ્તરે વસતા સંશોધકો અને ઉદ્યોગ   સાહિસકો શોધવા ઝૂંબેશ વંદે ભારતમ આરંભી
    In Entertainment, FLASH NEWS, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    June 28, 2026
  • માર્કેટ લેન્સઃ NIFTY 24200 ક્રોસ કરવા સજ્જ, રોકાણકારો ખરીદી માટે કેડ બાંધો
    In શેર બજાર
    June 25, 2026

IPO

  • નૅક પેકેજિંગ (KNACK Packaging)નો IPO 1 જુલાઈએ ખૂલશે, પ્રાઈસબેન્ડ રૂ. 161-170
    In IPO
  • પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે મેઇનબોર્ડમાં 3 અને એસએમઇમાં 4 IPOની થશે એન્ટ્રી
    In IPO
  • ટર્ટલમિંટ ફિનટેક સોલ્યુશન્સ લિમિટેડે 32 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 152ના અપર પ્રાઇઝ બેન્ડ ઉપર રૂ. 397.20 કરોડ એકત્ર કર્યાં
    In IPO

Commodities

  • Gold loans emerge as a strategic driver of financial inclusion and credit growth in India: Experian report
    In કોમોડિટી
  • Renault India Begins Global Exports of the All-New Duster
    In કોમોડિટી
  • બુલિયન વીકલી રિવ્યૂઃ ચાંદી ₹10600 ઘટીને ₹2.32 લાખ, સોનું ₹2800 ઘટી ₹1.45 લાખ
    In કોમોડિટી
  • મહિન્દ્રા ફાર્મ ઇક્વિપમેન્ટ બિઝનેસે 70 લાખ ટ્રેક્ટરના ઉત્પાદનનું સીમાચિહ્ન હાંસલ કર્યું
    In કોમોડિટી
  • Cotton Yarn Industry to Spin 150-200 bps Margin Improvement in FY27
    In કોમોડિટી

  • અદાણી ગ્રીન દ્વારા લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે વૈશ્વિક ઊર્જા સંવાદનું આયોજન
  • અદાણી એરપોર્ટ્સ દ્વારા ભારતના 5 રાજ્યોમાં 655 એકરથી વધુ વિસ્તારમાં સંકલિત એરપોર્ટ સિટી ડેવલપમેન્ટનું અનાવરણ 
  • એરિઓન ગ્રૂપે 60 મિલિયન અમેરિકન ડોલરનું ગિફ્ટ સિટી ફંડ પ્રસ્તુત કર્યું
  • ગૌતમ અદાણીએ ગ્રામ્યસ્તરે વસતા સંશોધકો અને ઉદ્યોગ   સાહિસકો શોધવા ઝૂંબેશ વંદે ભારતમ આરંભી
  • નૅક પેકેજિંગ (KNACK Packaging)નો IPO 1 જુલાઈએ ખૂલશે, પ્રાઈસબેન્ડ રૂ. 161-170
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US