અમદાવાદ હાજર સોનામાં રૂ. 100નો સુધારોઃ રૂ. 63100

અમદાવાદ, 8 મેઃ અમદાવાદ હાજર બજારમાં સોનાનો 10 ગ્રામદીઠ ભાવ રૂ. 100 વધી રૂ. 63100ની સપાટીએ રહ્યો હતો. જ્યારે કીલોદીઠો ચાંદી રૂ. 77000ની સપાટીએ સ્થિર રહી હતી. અમદાવાદ હાજર બજારના ભાવો (8-5-2023) વિગત કિંમત ચાંદી ચોરસા 74000-77000 ચાંદી રૂપું 73800-76800 સિક્કા જૂના 700-900 999 સોનું 62100- 63100 995 સોનું 61900- 62900 હોલમાર્ક 61840 સોનાની કિંમત…

Read More

વાયર અને કેબલ ઉત્પાદક RR કાબેલે રૂ. 225 કરોડના IPO માટે ફાઇલ કર્યું

અમદાવાદ, 8 મેઃ ભારતની પાંચમી સૌથી મોટી બ્રાન્ડેડ વાયર અને કેબલ ઉત્પાદક કંપની RR KABEL લિમિટેડે તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં ઈક્વિટી શેરની આગામી પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે ફાઇલિંગ કર્યું છે. કંપની રૂ. 225 કરોડ સુધીના નવા ઇશ્યૂ અને રૂ. 5ની ફેસ વેલ્યુના 1,72,36,808 ઇક્વિટી શેરના વેચાણની…

Read More

TVS મોટર કંપનીના ડિરેક્ટર અને CEO KN રાધાક્રિશ્નનની ટિપ્પણી: પોલિસી ડોક્યુમેન્ટ્સ અને CMVR  હેઠળ તમામ જરૂરિયાતોનું પાલન કર્યું છે

અમદાવાદ, 8 મેઃ TVS મોટર કંપનીના ડિરેક્ટર અને CEO KN રાધાક્રિશ્નનની ટિપ્પણી અનુસાર કંપનીએ પોલિસી ડોક્યુમેન્ટ્સ અને CMVR હેઠળ તમામ જરૂરિયાતોનું પાલન કર્યું છે. કંપની તરફથી એવી સ્પષ્ટતા કરાઇ છે કે, ટીવીએસએમ ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવાના ભારત સરકારના વિઝન સાથે સંપૂર્ણપણે પ્રતિબધ્ધ છે અને ઇલેક્ટ્રિક મોબિલિટી ઝડપથી અપનાવવાની ભારત સરકારની પહેલ, ઇલેક્ટ્રિક વ્હિકલ ઇકો-સિસ્ટમનાં વિકાસને…

Read More

સેન્સેક્સ 700+ પોઇન્ટ ઊછળી 61820 પોઇન્ટની સપાટીએ, નિફ્ટીએ 18250 પોઇન્ટનું રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ

Auto, Banking, Realty શેરોમાં તેજી સાર્વત્રિક તેજીનો માહોલ અમદાવાદ, 8 મેઃ આકર્ષક ત્રિમાસિક/ વાર્ષિક પરીણામો વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ તેમજ ઘરઆંગણે વિદેશી નાણાકીય સંસ્થાઓ તેમજ એચએનઆઇ વર્ગની આક્રમક લેવાલી અને અમેરિકાના મજબૂત જીડીપી આંકડાઓ તેમજ નાણાકીય બાબતોમાં રિકવરીના પગલે શેરબજારમાં સપ્તાહની શરૂઆત તેજીની રહી છે. સેન્સેક્સ 700+ના ઉછાળા સાથે ઇન્ટ્રા-ડે 61820 પોઇન્ટની સપાટીએ આંબી ગયો…

Read More

મે માસમાં તમારા પોર્ટફોલિયોમાં કયા શેર્સને સમાવશો અને કયા શેર્સમાંથી લેશો એક્ઝિટઃ જાણો રિલાયન્સ સિક્યુરિટીઝ પાસેથીઃ Updated R Model Portfolio – May 2023:  at a Glance

અમદાવાદ, 7 મેઃ મે માસમાં રિશફલ કરીને પોર્ટફોલિયોમાં કયા કયા શેર્સ સમાવી શકાય અને કયા શેર્સમાંથી એક્ઝિટ લઇ શકાય તે માટે રિલાયન્સ સિક્યુરિટિઝે Updated R Model Portfolio – May 2023 રજૂ કર્યો છે. વાચકો અને મિત્રોના યોગ્ય અભ્યાસ અને માર્ગદર્શન માત્ર માટે અત્રે રજૂ કરવામાં આવ્યો છે. યોગ્ય નિષ્ણાતની સલાહના આધારે જ આગળ વધવાની ખાસ…

Read More

પ્રાઈમરી માર્કેટમાં રુશીલ ડેકોર, સોમ ડિસ્ટિલરીઝ અને જીઆઇ એન્જિનિયરિંગના રાઇટ્સ ઇશ્યૂનું આગમન

અમદાવાદ, 7 મેઃ પ્રાઇમરી માર્કેટમાં રાઇટ્સ ઇશ્યૂ સેગ્મેન્ટમાં 5 રાઇટ્સ ઇશ્યૂઓનું આગમન નોંધાયું છે. તે પૈકી રુશીલ ડેકોર, સોમ ડિસ્ટિલરીઝ અને જીઆઇ એન્જિનિયરિંગના રાઇટ્સ ઇશ્યૂમાં ધ્યાન આપવાની માર્કેટ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે. કરન્ટ રાઇટ્સ ઇશ્યૂઝ એટ એ ગ્લાન્સ Company Open  Close Record Date Issue price Issue Size (Rs Cr) CMP of Share Renunciation of…

Read More

એસએમઇ બોર્ડ ઉપર ઓરો ઇમ્પેક્સ એન્ડ કેમિકલ્સનો આઇપીઓ તા. 10 મેએ ખુલશે

અમદાવાદ, 7 મેઃ એસએમઇ પ્લેટફોર્મ ઉપર આ સપ્તાહે ઓરો ઇમ્પેક્સનો આઇપીઓ તા. 10 મે એ ખુલી તા. 12 મેના રોજ બંધ થઇ રહ્યો છે. કંપની શેરદીઠ રૂ. 74-78ની પ્રાઇસ બેન્ડ સાથે શેર્સ ઓફર કરી રહી છે. તેની લોટ સાઇઝ રૂ. 1600 શેર્સની રહેશે અને ઇશ્યૂ એનએસઇ એસએમઇ ઇમર્જ પ્લેટફોર્મ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે….

Read More

મેઇનબોર્ડ ઉપર નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ REITનો ઇશ્યૂ તા. 9 મેએ ખુલશેઃ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 95-100

અમદાવાદ, 7 મેઃ પ્રાઈમરી માર્કેટમાં આ સપ્તાહે મેઇનબોર્ડ ખાતે Nexus Select Trust REITનો આઇપીઓ અને એસએમઇ પ્લેટફોર્મ ઉપર ઓરો ઇમ્પેક્સ એન્ડ કેમિકલ્સનો આઇપીઓ યોજાશે. કેલેન્ડર વર્ષ 2023માં અત્યારસુધીમાં મેઇનબોર્ડ ખાતે છ આઇપીઓ લિસ્ટેડ થયા છે તે પૈકી ગ્લોબલ સરફેસના આઇપીઓમાં 55 ટકા જેવું બમ્પર રિટર્ન છૂટી રહ્યું છે. જ્યારે તા. 18 એપ્રિલના રોજ લિસ્ટેડ એવલોન…

Read More