NCDEX DAILY REPORT: જીરામાં ઉપલી સર્કિટ, કપાસ તથા ઇસબગુલનાં ભાવ વધ્યા
મુંબઇ, ૫ મે: હાજર બજારોમાં ખપપુરતી ખરીદી વચ્ચે અમુક ચોક્કસ કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. જેની વાયદામાં પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૫ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે…
