મેઇન બોર્ડમાં અને SME પ્લેટફોર્મ ઉપર 4 IPOનું આગમન
અમદાવાદ, 27 માર્ચઃ સેકન્ડરી માર્કેટમાં સુસ્તીના પગલે પ્રાઇમરી માર્કેટમાં IPO પ્રવાહ ધીરે ધીરે ઘટી રહ્યો છે. આગામી તા. 3 એપ્રિલના રોજ મેઇનબોર્ડ ખાતે એક IPO એવલોન ટેકનોલોજીસ આવી રહ્યો છે. મેઇન લાઇન IPO એટ એ ગ્લાન્સ Company Open Close Issue Price (Rs) Issue Size (Rs Cr) Avalon Technologies Apr 03 Apr 06 865 2023:…
