FUND HOUSE RECOMMENDATION: શોભા, તાતા મોટર્સ, અદાણી પોર્ટ, અરબિંદો ફાર્મા ખરીદો

અમદાવાદ, 31 મેઃ વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા ટેકનો ફન્ડામેન્ટલ એનાલિસિસ અને ન્યૂઝના આધારે વિવિધ શેર્સ ખરીદવા કે વેચવા કે હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે. રોકાણકારો/ ટ્રેડર્સે સ્ટોપલોસ અને યોગ્ય નિષ્ણાતની યોગ્ય સલાહના આધારે નિર્ણય લઇ શકાય છે. ખાસ કરીને શોભા, તાતા મોટર્સ તેમજ અદાણી પોર્ટ્સમાં ખરીદી માટે ભલામણ કરાઇ છે. તે ઉપરાંત શેરખાન…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ટોરન્ટ ફાર્માનો Q4 નફો 287 કરોડ, અદાણી ટ્રાન્સમિશનનો નફો 85 ટકા વધ્યો

અમદાવાદ, 31 મેઃ અમદાવાદ સ્થિત ટોરન્ટ ફાર્માએ માર્ચ-23ના અંતે પૂરાં થયેલા ક્વાર્ટર માટે રૂ. 118 કરોડની ખોટ સામે રૂ. 287 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીની આવકો વધી રૂ. 2491 કરોડ (રૂ. 2131 કરોડ) થઇ છે. સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો નફો રૂ. 1245 કરોડ (રૂ. 777 કરોડ) થયો છે. કંપનીએ શેરદીઠ રૂ. 5ની કિંમત…

Read More

MCX:કોટનમાં 1680 ખાંડી વોલ્યુમ, રૂ.460 સુધર્યા

મુંબઈ, 30 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,401ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,800 અને નીચામાં રૂ.59,225ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.354 વધી રૂ.59,773ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.15 વધી રૂ.48,499 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ…

Read More

અરવિંદ ફેશન્સે PATમાં અનેક ગણી વૃદ્ધિ નોંધાવી

બેંગલુરુ, 30 મે: અરવિંદ ફેશન્સ લિમિટેડ (AFL)એ 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર અને નાણાકીય વર્ષ માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. FY22Q4માં રૂ. 917 કરોડની સરખામણીમાં આવક 24% વધીને રૂ. 1,140 કરોડ થઈ છે. FY22ના Q4માં EBITDA રૂ. 94 કરોડની સરખામણીમાં રૂ. 138 Crs. નોંધાવી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ….

Read More

NCDEX: ઇસબગુલ- સ્ટીલ વધ્યા, મસાલા ઘટ્યા

મુંબઇ, તા. ૩૦ મે ૨૦૨૩: માવઠાનાં માહોલ તથા ખપ પુરતી ખરીદી વચ્ચે હાજર બજારોમાં થોડી ચહલપહેલ દેખાતા   વાયદામા પણ બેતરફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૯ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા….

Read More

સેન્સેક્સ 123 પોઇન્ટ સુધર્યો, બીજા દિવસે પણ ઇન્ટ્રા-ડે 63000 ક્રોસ

નિફ્ટી 35.20 પોઇન્ટ સુધરી 18600ની સપાટી વટાવી 18634 પોઇન્ટ બંધ બીએસઇ ખાતે ટ્રેડેડ 3614માંથી 1794 સ્ક્રીપ્સમાં ઘટાડોઃ માર્કેટબ્રેડ્થ નેગેટિવ અમદાવાદ, 30 મેઃ ભારતીય શેરબજારોમાં ફરી સુધારાની મોસમ શરૂ થવા સાથે સેન્સેક્સ- નિફ્ટી ઉપરાંત મોટાભાગના સેક્ટોરલ્સ તેમની જૂની ઐતિહાસિક ટોચ ભણી આગેકૂચ કરી રહ્યા છે. સેન્સેક્સ આજે વધુ 122.75 પોઇન્ટના સુધારા સાથે 62969.13 પોઇન્ટની સપાટીએ બંધ…

Read More

ન્યૂઝ એન્ડ વ્યૂઝઃ વિવિધ ન્યૂઝ એજન્સીઓની નજરે

અમદાવાદ, 30 મે વિવિધ બિઝનેસ ન્યૂઝ એજન્સીઓ જેવાં કે ન્યૂઝ પેપર્સ, ન્યૂઝ પોર્ટલ્સ, વેબસાઇટ્સ વગેરેની હેડલાઇન્સમાં ચમકેલાં કંપની સ્પેસિફિક સમાચારો સંક્ષિપ્તમાં.. જેની અસર માર્કેટ સેન્ટિમેન્ટ ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક જોવા મળી શકે છે. તેને ધ્યાનમાં રાખીને અત્રે આપવામાં આવ્યા છે. • ICICI Bank to increase stake in general insurance arm to beyond 50% • Chandrayaan-3…

Read More

આજે અદાણી પોર્ટ, એપોલો હોસ્પિટલ, ટોરન્ટ ફાર્મા, વી-ગાર્ડના પરીણામો ઉપર રાખો નજર

અમદાવાદ, 30 મેઃ માર્ચ-23ના અંતે પૂર્ણ થયેલા વર્ષ/ ત્રિમાસિક ગાળા માટે જાહેર થનારા મહત્વના પરીણામોમાં આજે અદાણી પોર્ટ, એપોલો હોસ્પિટલ, ટોરન્ટ ફાર્મા, વી-ગાર્ડના પરીણામો ઉપર રાખો નજર. નિષ્ણાતોના અંદાજ મુજબ અદાણી પોર્ટનો નફો 40 ટકા ઊપરાંત વધવાની ધારમા સાથે રેવન્યુ રૂ. 5000 કરોડની સપાટી ક્રોસ કરે તેવી શક્યતા છે. તો એપોલો હોસ્પિટલ્સનો નફો પણ બમણો…

Read More