સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ટોરન્ટ ફાર્માનો Q4 નફો 287 કરોડ, અદાણી ટ્રાન્સમિશનનો નફો 85 ટકા વધ્યો
અમદાવાદ, 31 મેઃ અમદાવાદ સ્થિત ટોરન્ટ ફાર્માએ માર્ચ-23ના અંતે પૂરાં થયેલા ક્વાર્ટર માટે રૂ. 118 કરોડની ખોટ સામે રૂ. 287 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીની આવકો વધી રૂ. 2491 કરોડ (રૂ. 2131 કરોડ) થઇ છે. સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો નફો રૂ. 1245 કરોડ (રૂ. 777 કરોડ) થયો છે. કંપનીએ શેરદીઠ રૂ. 5ની કિંમત…
