63000: 5 માસના ગેપ બાદ સેન્સેક્સ ક્રોસ, નિફ્ટી 18500 ઉપર
સોમવારે સેન્સેક્સમાં 345 પોઇન્ટનો ઉછાળો, આઇટી- ઓઇલને બાદ કરતાં વિવિધ સેક્ટોરલ્સમાં સુધારાની ચાલ બેન્કેક્સ, ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને એફએમસીજી ઇન્ડેક્સ ઓલટાઇમ હાઇ સેક્ટોરલ ઓલટાઇમ હાઇ બંધ +/- બેન્કેક્સ 50471.88 50262.74 302.24 ઓટો 33003.62 33773.03 205.05 ફાઇ. સર્વિસ 9223.53 9190.63 74.17 એફએમસીજી 18295.17 18215.62 88.22 અમદાવાદ, 29 મેઃ સેલ ઇન મે એન્ડ ગો અવે (Sell in…
