નવી તેજી માટે નિફ્ટીએ 18573 પોઇન્ટની સપાટી ક્રોસ કરવી જરૂરી
અમદાવાદ, 30 મેઃ સોમવારે નિફ્ટી-50એ ગેપઅપ ઓપનિંગ બાદ છેલ્લે 99 પોઇન્ટના સુધારા સાથે 18599 પોઇન્ટની સપાટીએ બંધ આપીને સંકેત આપ્યો છે કે, માર્કેટ ન્યૂ હાઇ તરફ આગેકૂચ કરી રહ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે પાંચ સેક્ટર્સ સુધારાની ચાલમાં જોડાયા છે. આગળની તેજી માટે નિફ્ટીએ 18700 અને ત્યારબાદ 18873 પોઇન્ટની સપાટીઓ ક્રોસ કરવી જરૂરી રહેશે….
