GHCLનો ચોથા ત્રિમાસિકગાળામાં નફો 25 ટકા વધ્યો
અમદાવાદ, 1 મે: કેમિકલ કંપની GHCLએ શનિવારે નાણાકીય વર્ષ 2022-2023ના ચોથા ત્રિમાસિકગાળા માટેના તેના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. તે અનુસાર ચોખ્ખી આવક 8% વધીને રૂ. 1,141 કરોડ થઈ ગઈ છે, જે 31 માર્ચ, 2022ના રોજ પૂરાં થયેલાં તદનુરૂપ ત્રિમાસિકગાળામાં રૂ. 1,058 કરોડ હતી. ઇબીઆઇડીટીએ 10% વધીને રૂ. 370 કરોડ થઈ ગઈ છે, જે ગત…
