Headlines

રેપો રેટ 4 ટકાના સ્તરે જળવાઇ રહેવાની શક્યતા

આરબીઆઈની એમપીસી બેઠક શરૂ, 8 એપ્રિલે જાહેરાત કરશે રેપો રેટ યથાવત રાખવાના આશાવાદ સાથે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની દ્વિમાસિક મોનેટરી પોલિસી શરૂ થઈ ચૂકી છે. જો કે, જિયો-પોલિટિકલ ટેન્શન, મોંઘવારીમાં વધારાના કારણે મોનેટરી પોલિસી કમિટી તેનુ વલણ બદલી શકે છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વ હેઠળ ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ એમપીસી બેઠક આઠ એપ્રિલ સુધી…

Read More

9 માસથી એફપીઆઇની વેચવાલીઃ 1.4 લાખ કરોડના શેર્સ વેચ્યા

માર્ચ-22ના નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 1.4 લાખ કરોડનો માલ ફુંક્યો માર્કેટ સેન્ટિમેન્ટ માટે મહત્વનું પરીબળ ગણાતી એફપીઆઇ નેગેટિવ જિયો- પોલિટિકલ ક્રાઇસિસ, કોરોના અને સાવચેતી મુખ્ય વિલન ફેડ દ્રારા વ્યાજદરમાં વધારાની જાહેરાતની પણ અસર જોવા મળી ભારતીય શેર બજારોમાંથી વિદેશી રોકાણકારોએ 2020-21માં કુલ 2.7 લાખ કરોડનું રોકાણ કર્યા બાદ ગત નાણાકીય વર્ષમાં કુલ 1.4 લાખ કરોડની…

Read More

કેફીન ટેકનોલોજીસ રૂ. 2400 કરોડનો આઇપીઓ યોજશે

મ્યુચ્યુઅલ ફંડ્સ, અલ્ટરનેટિવ ઇન્શ્યોરેન્સ અને પેન્શન જેવા તમામ એસેટ ક્લાસ માટે ફાઇનેન્શિયલ ટેક્નોલૉજીથી સંબંધિત સેવાઓ પૂરી પાડતી કંપની કેફીન ટેકનોલોજીસ અત્યારસુધી આઇપીઓ રજિસ્ટ્રાર તરીકે કામ કર્યા પછી ખૂદના આઇપીઓ માટેની તૈયારી કરી રહી છે. કંપનીએ રૂ. 2400 કરોડના આઇપીઓ માટે સેબી સમક્ષ અરજી દાખલ કરી છે. જે સંપુર્ણપણે ઓફર ફોર સેલ હશે. તે અનુસાર કંપનીના…

Read More

દ્વારીકેશ સુગરનું વચગાળાનું 200 ટકા ડિવિડન્ડ

દ્રારીકેશ સુગર ઇન્ડસ્ટ્રીઝ લિએ. નાણાકીય વર્ષ 2021-22 માટે શેરદીઠ રૂ. 2 (200 ટકા) ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ આગલાં વર્ષના તેટલાંજ ગાળા માટે રૂ. 1.25 (125 ટકા) ડિવિડન્ડ જાહેર કર્યું હતું. કંપની ડિસ્ટીલરી બિઝનેસમાં નવું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી ચૂકી છે. કંપની હાલમાં 175 KLPDનો ડિસ્ટીલરી પ્રોજેક્ટ દ્વારીકેશ ધઆમ ખાતે સ્થાપી રહી છે. જે ચાલુ…

Read More

ઉમા એક્સપોર્ટનો આઇપીઓ ગુરુવારે લિસ્ટ થશે

લિસ્ટિંગ અંગે નિષ્ણાતોમાં અવઢવની સ્થિતિ ઉમા એક્સપોર્ટનો આઇપીઓ ગુરુવારે લિસ્ટેડ થઇ રહ્યો છે. મોટાભાગના નિષ્ણાતો એવી આગાહી કરી રહ્યા છે કે, લિસ્ટિંગમાં રોકાણકારોએ સાવચેતી રાખવી જરૂરી રહેશે. IPO માટે અપેક્ષિત સબસ્ક્રિપ્શનની ઓછી માંગ તેમજ નાના કદનો આઇપીઓ હોવા ઉપરાંત ગ્રે માર્કેટમાં પણ આઇપીઓ માટે ખાસ રસ જોવા મળ્યો નહિં હોવાના કારણે નિષ્ણાતો નિરાશાવાદી સૂર વ્યક્ત…

Read More

LICનો આઇપીઓ 12 મે પહેલા યોજવાની તડામાર તૈયારી

દેશની સૌથી મોટી વીમા કંપની LICનો આઇપીઓ આ વર્ષે માર્ચમાં આવવાનો હતો. પરંતુ હવે સરકાર મે મહિનામાં LICનો ઇશ્યૂ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. સરકાર LICના ઈશ્યુમાં 5 ટકાથી વધુ હિસ્સો વેચી શકે છે. વૈશ્વિક બજારો પણ હવે વૈશ્વિક અનિશ્ચિતતામાંથી બહાર આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી કંપની તડામાર તૈયારી કરી રહી છે. 8 માર્ચે સેબીએ…

Read More

2021-22: ગુજરાતની એસએમઈનું આઈપીઓ ફંડિંગ ચાર ગણું

15 ગુજરાતી એસએમઈએ 233 કરોડ એકત્ર કર્યાં 100થી એસએમઈ આઈપીઓ પાઈપલાઈનમાં ગત નાણા વર્ષમાં 5 IPO હેઠળ 48 કરોડ એકત્રિત કોરોના મહામારી બાદથી આર્થિક ભીંસમાં આવેલી એમએસએમઈ બિઝનેસ કરવા માટે ફંડ એકઠું કરવુ વિવિધ માધ્યમો અપનાવી રહી છે. ત્યારે ગુજરાતના નાના અને લઘુ ઉદ્યોગો આઈપીઓ મારફત બજારમાંથી નાણાં ઉઘરાવી રહ્યાં છે. 2021-22માં ગુજરાતનું એસએમઈ આઈપીઓ…

Read More

બ્યૂટી સલોન અને સ્પા સર્ચમાં 34 ટકા વધારો: જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સ

–         વિવિધ બ્યૂટી સર્વિસ માટેની સર્ચમાં ટિઅર-1 શહેરોમાં 42 ટકા અને ટિઅર-2 શહેરોમાં 39 ટકા સુધીનો વધારો થયો –         સલોન સૌથી વધુ સર્ચ થયેલી બ્યૂટી સર્વિસ હતી, જેણે સર્ચમાં 66 ટકાનું પ્રદાન કર્યું સમગ્ર દેશમાં કોવિડના કેસમાં ઘટાડો થવાથી અને લગ્નની સિઝન શરૂ થવાથી કોવિડ સંબંધિત આચારસંહિતામાં છૂટછાટ મળી…

Read More