Syrma Sgs IPO: બીજા દિવસે 92 ટકા ભરાયો, રિટેલ સબ્સ્ક્રાઈબ્ડ

અઢી માસ બાદ આઈપીઓ માર્કેટમાં Syrma Sgsના આઈપીઓ સાથે ચહલપહલ જોવા મળી છે. બીજા દિવસે રિટેલ પોર્શન 1.56 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 92 ટકા ભરાયો હતો. તહેવારોની વણઝારના કારણે મોટા ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ વેકેશન મુડમાં હોવાથી ક્યુઆઈબી તેમજ એનઆઈઆઈ સેગમેન્ટમાં કોઈ ખાસ પ્રતિસાદ જોવા મળ્યો નથી. ક્યુઆઈબીએ હજી કોઈ ખાતુ ખોલ્યૂ નથી, જ્યારે એનઆઈઆઈ પોર્શન 74 ટકા…

Read More

તંદુરસ્ત માંગ વચ્ચે મકાનની કિંમતમાં વાર્ષિક ધોરણે 5% વધારો

CREDAI Colliers Liases Foras હાઉસિંગ પ્રાઇસ-ટ્રેકર રિપોર્ટ 2022 • તમામ આઠ શહેરો અગાઉના ક્વાર્ટરની જેમ ભાવમાં વધારો • દિલ્હી-એનસીઆરમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ 10% ભાવ વધારો • બેંગલુરુમાં ન વેચાયેલી ઈન્વેન્ટરીમાં સૌથી વધુ 21% વાર્ષિક ઘટાડો • 90% થી વધુ ન વેચાયેલ સ્ટોક બાંધકામ હેઠળના એકમોમાં નવી દિલ્હી: રહેણાંકની માંગમાં સુધારો થવાને કારણે ટોચના આઠ…

Read More

CORPORATE/ BUSINESS/ MF/ INDUSTRY NEWS

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે બે નવી ફંડ ઑફર્સ (એનએફઓ) લોન્ચ કર્યા મુંબઈ: મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડએ તેના બે નવા ફંડ – મિરે એસેટ ગ્લોબલ ઇલેક્ટ્રિક અને ઓટોનોમસ વેહિકલ્સ ઈટીએફ ફંડ ઓફ ફંડ (ઓવરસીઝ ઇક્વિટી એક્સચેન્જ  ટ્રેડેડ ફંડમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ છે જે ઇલેક્ટ્રિક અને ઓટોનોમસ વાહનો અને સંબંધિત ટેક્નોલોજી, ઘટકો…

Read More

Multibagger Stocks:એક વર્ષમાં 100થી 400 ટકા સુધી વૃદ્ધિ નોંધાવી

Businessgujarat.in અમદાવાદ શેરબજારમાં જ્યારે 100-200-440 ટકા ઉછાળો એક જ વર્ષમાં નોંધાવનારો શેર જોઇને મોટાભાગના રોકાણકારો એવો નિઃસાસો નાંખતાં હોય છે કે, આપણી પાસે પણ જો આવો શેર હોય ને તો મજો પડી જાય. સળંગ છ માસ સુધી અવઢવમાં રહેલાં ભારતીય શેરબજારો છતાં સંખ્યાબંધ સ્ક્રીપ્સ એવી જોવા મળતી હોય છે કે જે માર્કેટની ચાલની પોતાના દમ…

Read More

MARKET LENS: NIFTY OUTLOOK: SUPPORT AROUND 17622- 17547, RESISTANCE AROUND 17749- 17800

નિફ્ટીએ શૂક્રવારે તેના 17598 પોઇન્ટના લેવલને વોલેટિલિટીના અંતે રિકવર કરી લીધું છે. જે દર્શાવે છે કે, ઇન્ડેક્સે ઇન્ટ્રા-ડેમાં 17725 પોઇન્ટનું લેવલ જાળવી રાખ્યું છે. છેલ્લે 17698 પોઇન્ટના લેવલે બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 4 માસની ટોચની સપાટી હાંસલ કરી લીધી છે. મોટાભાગના ઇન્ડિકેટર્સ બુલિશ વ્યૂ જણાય છે….

Read More

CORPORATE/ BUSINES NEWS

મહિન્દ્રાએ એસયુવીનો નવો અવતાર સ્કોર્પિયો ક્લાસિક લોન્ચ કરી મુંબઇઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે સ્કોર્પિયો ક્લાસિક લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે તેની આઇકોનિક બ્રાન્ડ સ્કોર્પિયોનો નવો અવતાર છે. સિગ્નેચર સ્કોર્પિયો ટાવર LED ટેલ લેમ્પ અને નવા R17 ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ સાથેના નવા ડીઆરએલ મૂળ સ્વરૂપની આકર્ષણમાં વધુ ઉમેરો કરે છે. ઓલ-એલ્યુમિનિયમ લાઇટવેઇટ GEN-2 mHawk એન્જિન…

Read More

ડિમર્જરઃ પિરામલ એન્ટર.ના 1 શેરદીઠ 4 શેર્સ પિરામલ ફાર્માના મળશે

બિઝનેસ ગુજરાત . મુંબઇ પિરામલ એન્ટરપ્રાઇસિસના કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં ફેરફાર માટે એનસીએલટી તરફથી ડિમર્જર માટે મંજૂરી મળી ગઇ છે. તેના આધારે હવે પિરામલ એન્ટરપ્રાઇસિસ તેના ફાર્મા ડિવિઝનને અલગ કંપની તરીકે લિસ્ટેડ કરાવશે. ડિમર્જર અનુસાર પિરામલ એન્ટરપ્રાઇસિસ (PEL) ના શેરધારકોને પિરામલ એન્ટરપ્રાઇસિસના 1 શેરદીઠ પિરામલ ફાર્માના 4 શેર ફાળવવામાં આવશે. બન્ને કંપનીઓ હવે શેરબજારો ઉપર અલગ અલગ…

Read More

Syrma SGS Technology IPO: 840 કરોડ એકત્ર કરશે

ઈસ્યુ ઓપન 12થી 18 ઓગસ્ટ ઇશ્યૂનું કદ રૂ. 840 કરોડ પ્રાઇસ બેન્ડ રૂ. 209 – 220 બિડ લોટ 68 અને તેના ગુણાંકમાં ઇશ્યૂ સાઇઝ Rs. 840 crores Issue Break-up: QIB  50% of the offer – Rs. 420 crores NIB 15% of the offer – Rs. 126 crores RET 35% of the offer – Rs. 294…

Read More