IPO: Syrma SGS ટેક્નોલોજીનો IPO 12 ઓગસ્ટે ખુલશે
બિઝનેસ ગુજરાત. અમદાવાદ સેકેન્ડરી માર્કેટમાં વોલેટિલિટી વધતાં મે માસમાં એથરનો IPO સફળ રહ્યો હોવા છતાં પ્રાઈમરી માર્કેટમાં કોઈ હલચલ જોવા મળી ન હતી. અઢી માસ બાદ શુષ્ક માહોલ રહ્યા બાદ પ્રાઈમરી માર્કેટમાં સિરમા એસજીએસ ટેક્નોલોજી IPO લાવી રહી છે. સિરમા એસજીએસ ટેક્નોલોજીસ 12 ઓગસ્ટે શુક્રવારે IPO લાવી રહી છે. કંપની રૂ. 209-220ની પ્રાઈસ બેન્ડ સાથે…
