ચાંદી વાયદો રૂ.1,266 ઘટી નીચામાં રૂ.59 હજાર થયો
ક્રૂડ તેલ ફરી લપસ્યુઃ કોટન, રબરમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુ એમસીએક્સ પર કિંમતી ધાતુઓના વાયદામાં આજે પ્રત્યાઘાતી ઘટાડાની ચાલ આગળ વધી હતી. ચાંદી વાયદો રૂ. 1266ના ઘટાડા સાથે નીચામાં રૂ. 59 હજાર બોલાઇ ગયો હતો. સોનાનો જૂન વાયદો પણ રૂ. 142 ઘટ્યો હતો. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,939ના ભાવે…
