ગૌતમ અદાણીનું IIM લખનૌમાં ભારતના ભાવિ નિર્માતાઓને પ્રેરક સંબોધન  

અમદાવાદ, 8 ઓગસ્ટ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ લખનૌ (IIML) ખાતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓને ઉત્સાહજનક સંબોધન કર્યુ હતું. તેમણે ભારત 2050 સુધીમાં 25 ટ્રિલિયન ડોલરનું આર્થિક પાવરહાઉસ બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યુવા અને મહત્વાકાંક્ષી વસ્તી, વિશાળ સ્થાનિક માંગ, વિશ્વ કક્ષાનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભારતીય વિચારોને સમર્થન આપતી મૂડીનો ઉદય, આ ચાર પરિબળોને તેમણે દેશના…

Read More

દંતકથા રૂપ ગિરના સિંહોની જોડી જય-વીરુને લોક શૈલીમાં એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

અમદાવાદ, 8 ઓગસ્ટ:  ગિરના દુર્લભ અને પ્રખ્યાત સિંહ જય અને વીરુની જોડીને સમર્પિત હ્રદયસ્પર્શી લોક શૈલીમાં રચાયેલું એક ભાવપૂર્ણ વિડિયો-ગીત “જય-વીરુની જોડી” તેમજ એક ડોક્યુમેન્ટરી “જય-વીરુની અમર ગાથા” નું રાજ્યસભા સાંસદ અને જાણીતા સિંહપ્રેમી શ્રી પરિમલ નથવાણીએ આજે લોકાર્પણ કર્યું. આ બંને સિંહોનું તાજેતરમાં અવસાન થયું છે. પરંપરાગત સંગીત અને લોકવાદ્યોની છાયામાં તૈયાર થયેલું આ…

Read More

Ammann India Strengthens Manufacturing and Aftermarket Capabilities with ABG Paver Launch and High-Tech Warehouse in Gujarat

AHMEDABAD, 8 August: Ammann India achieved a significant milestone in its growth and integration journey with the successful roll-out of its first ABG Pave ABG 5420 Tracked Paver (Tier 3) from the newly commissioned assembly line at its state-of-the-art Ditasan manufacturing facility in Gujarat.This landmark event marks the completion of the ABG Paver business integration…

Read More

ક્રોમામાં ઇલેક્ટ્રોનિક્સ, એપ્લાયન્સ સહિતની કેટેગરીમાં 50% સુધીનું ડિસ્કાઉન્ટ!

અમદાવાદ, 8 ઓગસ્ટ:  ક્રોમા તેના બહુપ્રતિક્ષિત ઈન્ડીપેન્ડેન્સ ડે સેલ સાથે આ સ્વતંત્રતા દિવસને તમામ માટે ખાસ બનાવવા માટે તૈયાર છે. આ સેલમાં બ્લોકબસ્ટર ડીલ્સ અને ઇલેક્ટ્રોનિક્સની વિશાળ શ્રેણીમાં કિંમતોમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળશે, શરૂ થઈ ચૂકેલો આ સેલ 17 ઓગસ્ટ સુધી ચાલશે. આ સેલ 560થી વધુ સ્ટોર્સમાં બમ્પર ડીલ્સ, ઉત્તમ મૂલ્ય, પરવડે…

Read More

જ્યુનિપર ગ્રીન એનર્જીએ ગુજરાતમાં 25 મેગાવોટ વિન્ડ પ્રોજેક્ટ કાર્યરત કર્યો

અમદાવાદ, 8 ઓગસ્ટ:  જ્યુનિપર ગ્રીન એનર્જીએ તેની પેટાકંપની જ્યુનિપર ગ્રીન બીમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તેના 50 મેગાવોટ વિન્ડ પાવર પ્રોજેક્ટના 25 મેગાવોટ વિન્ડ પાવર ક્ષમતાની સફળ સંચાલનની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ 24 જુલાઈ, 2025ના રોજ કાર્યરત થયો હતો, જે તેની શેડ્યુલ્ડ કોમર્શિયલ ઓપરેશન ડેટ (એસસીઓડી) 17 ઓક્ટોબર, 2025થી લગભગ ત્રણ…

Read More

લિંકન ફાર્માસ્યુટિકલ્સ રૂ. 27.70 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો

અમદાવાદ, 8 ઓગસ્ટ: લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે 30 જૂન 2025ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટર માટે ઉત્કૃષ્ઠ ઓપરેશનલ અને ફાઈનાન્શિયલ પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 27.70 કરોડનો ચોખ્ખો નફો સ્ટેન્ડઅલોન ધોરણે નોંધાવ્યો છે, જે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન પહેલા ક્વાર્ટરમાં રૂ. 23.69 કરોડનો ચોખ્ખ નફા થી 16.93%નો…

Read More

BROKERS CHOICE: AUSFBANK, TITAN, HPCL, MAXFIN, EMCURE, LIC, FORTIS, CUMMINS, BIRLASOFT, BSE

AHMEDABAD, 8 AUGUST: MS on AU Small Bank: Maintain Overweight on Company, raise target price at Rs 860/Sh (Positive) GS on AU Small Bank: Maintain Buy on Company, target price at Rs 979/Sh (Positive) Citi on Titan: Maintain Buy on Company, raise target price at Rs 3900/Sh (Positive) GS on Titan: Maintain Buy on Company,…

Read More

સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 250ની Choti SIP રજૂ કરી, Choti SIP વિશે જાણવાની મહત્વની વિગતો

તાજેતરમાં, SEBIએ મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 250ની Choti SIP રજૂ કરી છે જેથી નાનામાં નાના રોકાણકારો પણ ઇન્મ્યુવેસ્ટમેન્ટ કરી શકે અને મ્યુચ્યુઅલ ફંડનો વ્યાપ વધે. SEBIના જણાવ્યા અનુસાર જો કે, રોકાણકારો ડેટ ફંડ્સ, સેક્ટરલ/થિમેટિક ફંડ્સ, મિડ-કેપ ફંડ્સ અથવા સ્મોલ-કેપ ફંડ્સમાં Choti SIP શરૂ કરી શકતા નથી. છોટી SIP માટે અન્ય મુખ્ય પાત્રતા માપદંડો નીચે મુજબ છે…

Read More