Global Equities’ Update: Gift Nifty: (India) 22963, -10.0 points/ -0.04% (Adjusted)

MUMBAI, 19 FEBRUARY: Asian markets opened with cautious note amid U.S. announcement of tariff rates on semiconductor, auto and pharma imports. U.S. equity index futures extended consolidation as market continued to remain at record highs, although gains were limited by anticipation of more cues on interest rate scenario from FOMC meeting minutes. Dow Future (US):…

Read More

બ્રિક્સટન મોટરસાઇકલ અને VLF ઇલેક્ટ્રિક સ્કૂટર્સને લૉન્ચ કરીને મોટોહાઉસ એ અમદાવાદમાં વિસ્તરણ કર્યું

અમદાવાદ, 19 ફેબ્રુઆરી: કેએડબ્લ્યુ વેલોસ મોટર્સ પ્રા. લિ. (કેવીએમપીએલ)નું ઉદ્યમ મોટોહાઉસએ કુણાલ મોટોરાડની સાથે સહભાગીદારીમાં અમદાવાદમાં તેની ત્રીજી ડીલરશિપને લૉન્ચ કરીને ભારતમાં વિસ્તરણ કરવાનું ચાલું રાખ્યું છે. તે શહેરના રાઇડરો માટે ઓસ્ટ્રિયાની પ્રીમિયમ બ્રિક્સટન મોટરસાઇકલ્સ અને ઇટાલિયન વીએલએફ ટેનિસ ઇવીને અમદાવાદમાં લઈ આવી છે. હાઈ-પર્ફોમન્સ આપનારી બ્રિક્સટન મોટરસાઇકલ્સની રેન્જમાં ક્રોસફાયર 500એક્સ, ક્રોસફાયર 500એક્સસી, ક્રોમવેલ 1200…

Read More

સ્ટારબિગબ્લોક બિલ્ડિંગ મટિરિયલ લિમિટેડે ઈન્દોરમાં રૂ. 6 કરોડમાં 57,500 ચો.મી. જમીન હસ્તગત કરી

સુરત, 18 ફેબ્રુઆરી:  એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (AAC) બ્લોક્સ, બ્રિક્સ અને ALC પેનલ્સના ઉત્પાદક સ્ટારબીગબ્લોક બિલ્ડિંગ મટિરિયલ લિમિટેડે મધ્યપ્રદેશના ઇન્દોરમાં AAC બ્લોક્સ માટે ગ્રીન ફિલ્ડ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે જમીન સંપાદન કરી છે. કંપનીએ AAC બ્લોકના વ્યવસાયના વિસ્તરણના હેતુથી મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં અંદાજે 57,500 ચો.મી.ની જમીન ખરીદી છે. આ જમીનની કુલ અંદાજિત કિમત રૂ. 6 કરોડ…

Read More

બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500માં ભારતની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં ગુજરાતની 36 કંપની સામેલ

2024માં બર્ગન્ડી પ્રાઈવેટ હૂરૂન ઈન્ડિયામાં 36 કંપની ગુજરાતની, સંખ્યા ગતવર્ષની તુલનાએ પાંચ વધી ગુજરાતની આ કંપનીઓની કુલ વેલ્યૂ રૂ. 20.2 લાખ કરોડ, જે 2021થી 13 ડિસેમ્બર, 2024 સુધીમાં રૂ. 4.9 લાખ કરોડ (37 ટકા) વધી ટોચની ત્રણ કંપનીઓઃ રૂ. 2.8 લાખ કરોડની વેલ્યૂ સાથે અદાણી એન્ટરપ્રાઈઝિસ ગુજરાતની ટોચની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન…

Read More

પ્રચય​ કેપિટલનો  13% આકર્ષક વ્યાજ ઓફર કરતો NCD ઈશ્યૂ 28 ફેબ્રુઆરીએ ખૂલશે

ઈશ્યૂની મુખ્ય વિગતો એક નજરે ન્યૂનતમ અરજીની રકમ રૂ. 10000 ઇશ્યૂ ખૂલશે તા.28 ફેબ્રુઆરી કૂપન રેટ: 13% વાર્ષિક ચૂકવણી માળખું: માસિક વ્યાજ ચુકવણી સુદ ગણતરી: વાસ્તવિક દિવસ ગણતરી પદ્ધતિ કોલ ઓપ્શન: કંપની કોઈપણ સમયે 1 વર્ષ બાદ (21 દિવસની નોટિસ સાથે NCDs રીડીમ કરી શકે રેકોર્ડ તારીખ: વ્યાજ અથવા રીડમ્પશન ચુકવણીની તારીખના 15 દિવસ પહેલાં…

Read More

TCSનો ફોર્ચ્યુન®2025ની વિશ્વની સૌથી પ્રશંસનીય કંપનીઓની યાદીમાં સમાવેશ

મુંબઈ, 18 ફેબ્રુઆરી: આઈટી સર્વિસિસ, કન્સલ્ટિંગ તથા બિઝનેસ સોલ્યુશન્સ ક્ષેત્રની વિશ્વની ટોચની કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)નો ફોર્ચ્યુન® મેગેઝિનની 2025ની વિશ્વની સૌથી પ્રશંસનીય કંપનીઓTMનીયાદીમાં સમાવેશ કરાયો છે. આ સન્માન TCSની ક્લાયન્ટ-કેન્દ્રિત નવીનતા દ્વારા લાંબા ગાળાના મૂલ્ય પ્રદાન કરવાની, મજબૂત, લોકોને અગ્રતા આપવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની અને તેની એઆઇ અને આગામી પેઢીની ક્ષમતાઓને આગળ વધારવાની ક્ષમતાને…

Read More

TVS મોટર કંપનીએ ઓલ-ન્યુ 2025 TVS રોનિન રજૂ કર્યું

બેંગ્લોર, 18 ફેબ્રુઆરી: ટીવીએસ મોટર કંપનીએ ઓલ-ન્યુ ટીવીએસ રોનિન 2025 એડિશન લોંચ કરવાની જાહેરાત કરી છે. 2025 ટીવીએસ રોનિન બે વધારાના આકર્ષક રંગો સાથે લોન્ચ કરવામાં આવ્યું છે: ગ્લેશિયર સિલ્વર અને ચારકોલ એમ્બર. તેના આકર્ષક નવા રંગો સાથે 2025 આવૃત્તિમાં હવે તેના મિડ વેરિઅન્ટમાં ડ્યુઅલ ચેનલ એબીએસ છે, જેની શરૂઆત રૂ. 1.59 લાખની આકર્ષક કિંમતથી…

Read More

ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન વર્ષ 2024-25માં 6% ઘટવાનો અંદાજ: SEA કેસ્ટર ક્રોપ સર્વે

અમદાવાદ, 18 ફેબ્રુઆરીઃ એસઇએ કેસ્ટર ક્રોપ સર્વે 2024-25 મૂજબ ગુજરાતમાં વર્ષ 2024-25માં એરંડાનું ઉત્પાદન 14.75 લાખ ટન રહેવાનો અંદાજ છે, જે વર્ષ 2023-24ના 15.74 લાખ ટનની તુલનામાં 6 ટકા ઓછું છે. વાવેતર હેઠળનો વિસ્તાર 7.24 લાખ હેક્ટરથી 11 ટકા ઘટીને 6.46 લાખ ટન થવાને કારણે આ ઘટાડો જોવા મળશે, જ્યારેકે પ્રતિ હેક્ટર ઉપજ 5 ટકા…

Read More