ઝાયડસે તેના ટેમ્પ્લેટ ફોર્મ્યુલરીમાં ZituvioTM, ZituvimetTM અને ZituvimetTM XR (Sitagliptin | Sitagliptin and Metformin Hydrochloride)નો ઉમેરો કરવા CVS કેરમાર્ક સાથે સમજૂતી કરી
અમદાવાદ, ભારત, 8 જાન્યુઆરી: ઇનોવેશન આધારિત ગ્લોબલ હેલ્થકેર કંપની ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડે (તેની પેટાકંપનીઓ સહયોગીઓ સહિત, જે અહીં ‘Zydus’ તરીકે ઓળખાશે) જાહેરાત કરી છે કે તેણે તેના ટેમ્પ્લેટ ફોર્મ્યુલરીમાં ZituvioTM , ZituvimetTM અને ZituvimetTM XR (Sitagliptin | Sitagliptin and Metformin Hydrochloride) ટેબ્લેટ્સનો ઉમેરો કરવા માટે CVS Health® (NYSE: CVS) કંપની એવી CVS Caremark® સાથે સમજૂતી કરી છે….
