Wipro નો Q2 નફો 21% વધીને રૂ. 3,209 કરોડ, 1: 1 bonus

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ વિપ્રો લિમિટેડે 17 ઓક્ટોબરે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 21 ટકા વધીને રૂ. 3,209 કરોડની જાહેરાત કરી હતી જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 2,646 કરોડ હતી. આઇટી અગ્રણીએ 1:1 ના પ્રમાણમાં બોનસ શેર ઇશ્યૂની જાહેરાત કરી. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કોન્સોલિડેટેડ આવક 1% ઘટીને રૂ. 22,302 કરોડ થઈ છે જે અગાઉના વર્ષના સમાન…

Read More

અદાણી એન્ટરપ્રાઇઝે વિકાસ યોજનાઓ માટે USD 500 મિલિયન ની પ્રાઇમરી ઇક્વિટી એકત્ર કરી

અમદાવાદ, 18 ઓક્ટોબર: અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ એકંદરે  AELના 1 રૂપિયાની ફેસ વેલ્યુના દરેક  ઇક્વિટી શેરનું ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) સફળતાપૂર્વક સંપ્પન કરી લગભગ રુ.4,200 કરોડ (USD 500 મિલિયન) એકત્ર કર્યા છે. આ ભરણા અંતર્ગત QIP દ્વારા કુલ 1,41,79,608 ઇક્વિટી શેર ઇક્વિટી શેર દીઠ ₹2,962ના ઇશ્યૂ ભાવે ફાળવવામાં આવ્યા છે. 9 ઑક્ટોબર 2024ના રોજ…

Read More

અદાણી જૂથમાં રાકાણકારોનો વિશ્વાસ વધ્યો, પાર્ટનર્સે મન મૂકીને રોકાણ કર્યું

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ અદાણી ગ્રૂપ પર રોકાણકારોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. તાજેતરમાં GQG પાર્ટનર્સે અદાણી ગ્રૂપની કંપનીઓમાં તેનું રોકાણ નોંધપાત્ર રીતે વધાર્યું છે. પ્રમોટર ગ્રૂપ એન્ટિટીઝ અને GQG પાર્ટનર્સે સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન સામૂહિક રીતે ₹. 19,000 કરોડથી વધુનું રોકાણ કર્યું હતુ. શેરબજારની સતત ઉથલપાથલ વચ્ચે મન મૂકીને કરાયેલુ આ રોકાણ અદાણી સમૂહની ભાવિ વૃદ્ધિમાં…

Read More

CSB Bank એ MSME માટે ટર્બો લોન લોંચ કર્યું

મુંબઇ,18 ઓક્ટોબર, 2024: MSME ને તેમની વૃદ્ધિની સફરને વેગ આપવામાં મદદરૂપ બનવાની કટીબદ્ધતાના ભાગરૂપે ખાનગીક્ષેત્રના ધિરાણકર્તા CSB Bank એ નવી લોન ઓફરિંગ એસએમઇ ટર્બો લોનની રજૂઆત કરી છે. આ સરળ લોન-સોલ્યુશન પ્રોડક્ટ દ્વારા સીએસબી બેંક વિવિધ ક્ષેત્રોની એમએસએમઇ માટે ઝડપી, સમસ્યા-મુક્ત ધિરાણની ઉપલબ્ધતાનો ઉદ્દેશ્ય ધરાવે છે. એસએમઇ ટર્બો લોનની મુખ્ય વિશેષતાઓ: રૂ. 5 કરોડ સુધીની…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24643- 24535, રેઝિસ્ટન્સ 24943- 25137

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ નિફ્ટીએ 24900 પોઇન્ટની ક્રિટિકલ એવરેજ સપોર્ટ લાઇનને તોડી છે. અને બે માસની નીચી સપાટીએ તમામ સેક્ટર્સમાં ઘટાડાની ચાલ સાથે નરમાઇનો ટોન નોંધાવ્યો છે. ઉપરમાં નિફ્ટી માટે હવે 25000 પોઇન્ટની સપાટી મહત્વની રહેશે. 24550 પોઇન્ટની સપાટી આસપાસ થોડા સપોર્ટ સાથે થોડા બાઉન્સબેકની શક્યતા પણ છે. આરએસઆઇ તેની 38ની લોઅર રેન્જ ઉપર છે અને…

Read More

Global Equities Update, GIFT NIFTY 24735, -109.0 points/ -0.44% (Adjusted)

AHMEDABAD, 18 OCTOBER: Asian equities are trading with mixed note, however Taiwan is outperforming on back of Steller earnings outcome from heavyweight TSMC. U.S. stock index futures seen consolidation with streaming giant Netflix rising sharply after it clocked stronger-than-expected earnings in the September quarter. Dow Future (US): 43249, +10.0 points/ +0.02% Nasdaq Future (US): 2010,…

Read More

MARKET MONITOR FOR 18-10-24

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

Q2FY25 EARNING CALENDAR: AETHER, ELECON, GANESHHOUC, HINDZINC, ICICIGI, JINDALSAW, JIOFIN

Ahmedabad, 18 October: 18.10.2024: AETHER, ELECON, GANESHHOUC, HINDZINC, ICICIGI, JINDALSAW, JIOFIN, KESORAMIND, LTF, MASTEK, MRPL, OBEROIRLTY, RPEL, TATACONSUM, TEJASNET, ZEEL HINDZINC  Revenue expected at Rs 7959 crore versus Rs 6791 crore  EBITDA expected to be seen at Rs 4001 crore versus Rs 3139 crore  EBITDA margin expected to be seen at 50.27% versus 46.22%  Net…

Read More