Scoda Tubes Limited એ SEBI માં DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 2 ઓક્ટોમ્બર 2024: ભારત સ્થિત સ્ટેઇનલેસ-સ્ટીલ ટ્યુબ અને પાઇપની ઉત્પાદક કંપની 14 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેની પ્રોડક્ટ્સ મુખ્યત્વે, (પાંચ પ્રોડક્ટ લાઇનમાં (1) સ્ટેઇનલેસ સ્ટીલ સીમલેસ પાઇપ, (2) સ્ટેઇનલેસ સ્ટીલ સીમલેસ ટ્યુબ, (3) સ્ટેઇનલેસ સ્ટીલ સીમલેસ “U” ટ્યુબ, (4) સ્ટેઇનલેસ સ્ટીલ ઇન્સ્ટ્રુમેન્ટેશન ટ્યુબ, અને (5) સ્ટેઇનલેસ સ્ટીલ વેલ્ડેડ ટ્યુબ અને “U” ટ્યુબ (“પ્રોડક્ટ્સ”…
