IRDAIના નવા નિયમો: વીમા પૉલિસીધારકો વહેલા બહાર નીકળવા માટે ઊંચું પેઆઉટ મેળવશે

જો તમે પ્રથમ વર્ષમાં તમારી પોલિસી સરેન્ડર કરશો તો તમે તમારું સંપૂર્ણ જીવન વીમા પ્રિમિયમ ગુમાવશો નહીં. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) દ્વારા આજથી અમલમાં આવેલા નવા નિયમ હેઠળ, શરણાગતિ મૂલ્ય (સરન્ડર વેલ્યૂ) જીવન વીમા પૉલિસી ધારકોને પ્રીમિયમ ચુકવણીના પ્રથમ વર્ષ પછી ઉપલબ્ધ થશે. અગાઉ, પોલિસીધારકો ઓછામાં ઓછા બે સંપૂર્ણ વર્ષનું પ્રિમિયમ…

Read More

અમદાવાદ-સ્થિત મમતા મશીનરીને IPO માટે સેબીની મંજૂરી

અમદાવાદ, 1 ઓક્ટોબરઃ અમદાવાદ-સ્થિત પેકેજિંગ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર મમતા મશીનરીએ પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ ઊભું કરવા માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસેથી મંજૂરી મેળવી છે. જુલાઇમાં તેના ડ્રાફ્ટ પેપર્સ સબમિટ કર્યાં બાદ 27 સપ્ટેમ્બર, 2024ના રોજ સેબીની મંજૂરી મળવાથી હવે કંપની આગામી પગલું ભરશે. આ આઇપીઓ 73.82 લાખ ઇક્વિટી શેર્સનો ઓફર…

Read More

નર્મદા એગ્રોબેઝનો રૂ. 36.58 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 30 સપ્ટેમ્બરથી ખુલ્યો

27 સપ્ટેમ્બર 2024ના રોજ શેરદીઠ રૂ. 18.40ની બંધ કિંમતની સરખામણીએ રાઇટ્સ ઇશ્યૂમાં શેર્સ પ્રત્યેક રૂ. 15ની કિંમતે ઓફર કરવામાં આવ્યા છે અમદાવાદ, 1 ઓક્ટોબરઃ કપાસિયાના ખોળની કેક, પશુ આહાર અને સોયાબીન મીલના ઉત્પાદન તથા પ્રોસેસિંગના વ્યવસાય સાથે સંકળાયેલી અમદાવાદ સ્થિત નર્મદા એગ્રોબેઝ લિમિટેડ (BSE – 543643)નો રૂ. 36.58 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 30 સપ્ટેમ્બર, 2024ના રોજ…

Read More

 ‘મૈસી ફર્ગ્યુસન’ બ્રાન્ડની માલિકીનો ટાફે (TAFE)નો દાવો

નવી દિલ્હી, 1 ઓક્ટોબર: 1960માં કામકાજના પ્રારંભથી ટાફે (TAFE) કંપની ઘરઆંગણે મજબૂત સ્વદેશી શોધ અને સંશોધન અને ક્વૉલિટી-કંટ્રોલ સાથે ભારતભરમાં 500થી વધારે મોડલ સહિત પોતાના પ્રોડક્ટ પોર્ટફોલિયોને સતત વિસ્તારીને મૈસી ફર્ગ્યુસન બ્રાન્ડનું ઉત્પાદન, નિર્માણ અને સંવર્ધન કરતી આવી છે. 180,000 ટ્રેક્ટરોના કુલ વાર્ષિક ઉત્પાદનના આંકડા સાથે 100,00થી વધારે મૈસી ફર્ગ્યુસનનું ઉત્પાદન કરીને ટાફે (TAFE) દ્વારા…

Read More

BROKERS CHOICE: KAYNES, AADHAFRHFC, PBFINTECH, BOB, ICICIBank, SBI, ShriramFin, LICHsgFin, KotakMahBank, HDFCAMC

AHMEDABAD, 1 OCTOBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on Kaynes: Maintain Overweight on Company, raise target price at Rs 6652 (Positive) Investec on Aadhar HFC: Initiate Buy on Company, target price at Rs…

Read More

MARKET MONITOR FOR 1-10-24

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

કુમાર આર્ક ટેકે રૂ. 740 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 1 ઓક્ટોબરઃ પીવીસી2 બ્લેન્ડ-આધારિત બિલ્ડિંગ મટિરિયલ પ્રોડક્ટ્સના ઉત્પાદક અને નિકાસકાર કુમાર ટેક લિમિટેડે SEBIમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 7,400 મિલિયન (રૂ. 740 કરોડ) સુધીની રકમ માટે IPO દ્વારા ઇક્વિટી શેર (પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના)ની ઓફર દ્વારા ફંડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. ઓફરમાં રૂ. 2,400 મિલિયન…

Read More

MARKETLENS: નિફ્ટી માટે સપોર્ટ 25692- 25573, રેઝિસ્ટન્સ 26032-26254

અમદાવાદ, 1 ઓક્ટોબરઃ દોજી કેન્ડલથી બ્રેકડાઉનમાં નિફ્ટીએ ઘટાડાની ચાલ દર્શાવી છે. ટેકનિકલી નિફ્ટી માટે હાલના લેવલથી 25480 પોઇન્ટની સપાટી 20 દિવસીય એવરેજ બની શકે છે. ઉપરમાં 26000- 26100 માટેનો આશાવાદ આજે પણ અકબંધ રહેવા સાથે માર્કેટમાં બાઉન્સબેક જોવા મળી શકે તેવું ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે. આરએસઆઇએ એવરેજીસની નીચે ટ્રેન્ડ નોંધાવવા સાથે કરેક્ટિવ એક્શનનો સંકેત આપ્યો…

Read More