અદાણી એનર્જી અને અદાણી ગ્રીન UNEZAમાં જોડાયા
અમદાવાદ, 24 સપ્ટેમ્બર: અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) બંને કંપનીઓએ નેટ ઝીરો એલાયન્સ યુટિલિટીઝ (UNEZA)માં જોડાયાની આજે જાહેરાત કરી છે. નવીનીકરણીય સાધનોને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપતી અને વૈશ્વિક નેટ શૂન્ય મહત્વાકાંક્ષાઓની અનુભૂતિમાં સામાન્ય અવરોધોને દૂર કરવાના પ્રયાસો કરતી UNEZA એ પાવર અને યુટિલિટી સેક્ટરમાં સહકાર વધારવા માટેનું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે.UNEZA…
