રિલાયન્સ પાવર શેર ની 5% અપર સર્કિટ
અમદાવાદ ,23 સપ્ટેમ્બર, 2024: રિલાયન્સ ની આજે બોર્ડ મીટિંગ પહેલા રિલાયન્સ પાવરના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી, જ્યાં કંપની સ્થાનિક અને/અથવા વૈશ્વિક બજારોમાંથી લાંબા ગાળાના સંસાધનો એકત્ર કરવા અંગે વિચારણા કરવામાં આવેશે અને આ તેના સતત આઠમા સત્રના લાભ ને દર્શાવે છે. છેલ્લા 12 મહિનામાં રિલાયન્સ પાવરનો સ્ટોક 101 ટકા વધ્યો છે, જે…
