એરપોર્ટના વિકાસ માટે અદાણીએ 250 મિલિયન ડોલર મેળવ્યા
અદાણીએન્ટરપ્રાઇઝલિ.નીસંપૂર્ણમાલિકીનીપેટાકંપનીઅદાણીએરપોર્ટહોલ્ડિંગ્સલિ.(AAHL)એકંપનીના સંચાલન હસ્તકનાદેશના ૬ એરપોર્ટમાં શ્રેષ્ઠ સુવિધાઓ પુરી કરવાના હેતુથી સ્ટાન્ડર્ડચાર્ટર્ડબેંક (SCB) અનેબાર્કલેઝબેંકPLCનાકન્સોર્ટિયમમાંથી3-વર્ષનીECB સિનિયર સિક્યોર્ડ સુવિધા સાથે 250 મિલિઅન યુએસ ડોલરનું ફાયનાન્સિઅલ ક્લોઝર સફળતા પૂર્વક આખરી કર્યું હોવાની જાહેરાત કરી હતી.આ સુવિધામાં વધારાના 200 મિલીઅન ડોલર એકઠા કરવાનો વિકલ્પ છે. અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ લિ.(AAHL) દ્વારા આ ફાળવણી તેના મૂડી વ્યવસ્થાપનની તેની યોજનાનું સૌ પ્રથમ સીમાચિહ્નરૂપ…
