એલએન્ડટી સેમીકંડક્ટર ટેક્નોલોજીસે આઈઆઈટી ગાંધીનગર સાથે સહયોગ સાધ્યો
મુંબઈ, 2 સપ્ટેમ્બરઃ સ્વદેશી ધોરણે સેમીકંડક્ટર ડિઝાઇન અને ડેવલપમેન્ટમાં એલએન્ડટી સેમીકંડક્ટર ટેક્નોલોજીસે (LTSCT) સિક્યોર ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ (આઈસી) અને સિસ્ટમ-ઓન-ચિપ્સ (એસઓસી)ના રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ્સને સંયુક્તપણે વિકસાવવા માટે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગર (આઈઆઈટી ગાંધીનગર) સાથે ભાગીદારી કરી છે. આ સહયોગનું મુખ્ય કેન્દ્ર ઇપાસપોર્ટ, ઇડ્રાઇવિંગ લાઇસન્સ, ઇઆધાર, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) અને નાવિક આધારિત નેવિગેશન આઈસી જેવા…
રિયલમી 13 સિરીઝ 5G લોન્ચ કરાયો, પ્રાઇસ રેન્જ રૂ. 17,999થી શરૂ
નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર: રિયલમીએ રિયલમી 13 સિરીઝ 5G લોન્ચ કરવાની જાહેરાત કરી, જે રિયલમી બડ્સ T01 સાથે તેની નંબર સિરીઝમાં નવીનતમ ઉમેરો છે. રિયલમી નવી ટેગલાઇન: “નેક્સ્ટ-જનરેશન પાવર” હેઠળ રિયલમી નંબર સિરીઝને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યું છે. આ પ્રોડક્ટનો હેતુ મિડ-રેન્જ પ્રાઇસ સેગમેન્ટમાં પાવર ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે. રિયલમી 13 સિરીઝ 5G એક નવો…
ઝાયડસે સ્કોપોલામાઇન ટ્રાન્સડર્મલ સિસ્ટમ માટે યુએસએફડીએ મંજૂરી મેળવી
અમદાવાદ, 2 સપ્ટેમ્બર: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડે સ્કોપોલામાઇન ટ્રાન્સડર્મલ સિસ્ટમ માટે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) પાસેથી મંજૂરી મેળવી છે. ટ્રાન્સડર્મલ પોર્ટફોલિયોમાં ઝાયડસ માટે આ પાંચમી એએનડીએ મંજૂરી છે, જે જટિલ ડ્રગ ડિવાઇસ ડોસેજ ફોર્મના ઉત્પાદનમાં ગ્રૂપની ક્ષમતાનો લાભ ઉઠાવે છે. સ્કોપોલામાઇન ટ્રાન્સડર્મલ સિસ્ટમ 1એમજી/3 દિવસ એનેસ્થેસિયા, નાર્કોટિક પેઇન મેડિસીન અને સર્જરી બાદ ઉબકા…
RBI ગવર્નરે ડિજિટલ પેમેન્ટ પહેલ લોન્ચ કરી
મુંબઈ, 2 સપ્ટેમ્બરઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ગવર્નર શક્તિકાંતા દાસે ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ (જીએફએફ) 2024 ખાતે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા બનાવેલી બે નવી પ્રોડક્ટ્સના લોન્ચિંગની જાહેરાત કરી હતી. આ નવી ઓફરિંગમાં વિવિધ ઈઆરપી અને એકાઉન્ટિંગ પ્લેટફોર્મ્સ પર બિઝનેસ-ટુ-બિઝનેસ (બીટુબી) વ્યવહારોને સરળ બનાવવા માટે ડિઝાઇન કરાયેલી ભારત બિલપે (BPPS) ફોર બિઝનેસ અને…
ગુજરાતમાં મોટાભાગના લોકો માને છે કે 5 વર્ષમાં વધુ નાણાંકીય અનિશ્ચિતતા ઊભી થઈ શકે
અમદાવાદ, 2 સપ્ટેમ્બરઃ રાષ્ટ્રીય સ્તરે 41 ટકાની સરખામણીએ અમદાવાદમાં 98 ટકા લોકો માને છે કે આગામી પાંચ વર્ષ પછી વિશ્વમાં ખૂબ જ ઊંચી અનિશ્ચિતતાઓ રહેશે. આ ઉપરાંત સુરતના નોંધપાત્ર 87 ટકા લોકો ખૂબ જ વધુ અનિશ્ચિતતાની આગાહી કરે છે. બંને શહેરોમાં ખૂબ જ ઓછા ઉત્તરદાતાઓ નીચા અથવા ઓછા સ્તરની અનિશ્ચિતતાની અપેક્ષા રાખે છે. ટૂંકમાં, અમદાવાદ…
BROKERS CHOICE: ULTRACHEM, RIL, GUJARATGAS, AXISBANK, ACC, GULFOIL
AHMEDABAD, 2 SEPTEMBER Citi on Ultratech Cem: Maintain Buy on Company, raise target price at Rs 13000/Sh (Positive) MS on Reliance Ind: Maintain Overweight on Company, raise target price at Rs 3416/Sh (Positive) Antique on Gujarat Gas: Maintain Buy on Company, raise target price at Rs 726/Sh (Positive) Equirus on Gujarat Gas: Upgrade to Add…
