મ્યુચ્યુઅલ ફંડમાં સ્ટારબક્સની કોફીની કિંમત કરતાં પણ ઓછી કિંમતે મૂડીરોકાણ શક્ય બનશેઃ સેબી
મુંબઇ, 3 સપ્ટેમ્બરઃ અગાઉ સેબી પૂર્વ પ્રમુખ યુકે સિંહા યુટીઆઇના ચેરમેન હતા ત્યારે તેમણે સેવા બેન્કના સહયોગથી શ્રમજીવી મહિલાઓ માટે નજીવા મૂડીરોકાણ મારફત પણ મ્યુચ્યુઅલ ફંડ્સ મારફત મબલક કમાણીનો સફળ પ્રયાસ કર્યો હતો. જે આજે પણ સેવા બેન્કના એમડી જયશ્રીબેન વ્યાસ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. પરંતુ સેબી હવે એ દિશામાં આગળ વધી રહયું છે કે…
