અદાણી એનર્જીની સોલર પેનલ ઉત્પાદનમાં 150% વૃદ્ધિનો પ્લાન: સાગર અદાણી
અમદાવાદ, 9 ઓગસ્ટ: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ ઇનસાઇડ અદાણી સ્પેશિયલ પૅકેજ અંગે ખાસ વાતચીત કરી છે. બ્લૂમબર્ગને આપેલા એક ખાસ ઈન્ટર્વ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, અદાણી સમૂહ તેની સોલાર ઉત્પાદન ક્ષમતાને વાર્ષિક 4 ગીગાવોટથી ઓછામાં ઓછા 10 ગીગાવોટ સુધી વધારવા માગે છે. કંપની દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ પાર્કમાંનો એક બનાવી રહી…
