KBC ગ્લોબલને સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટ માટે 20 મિલિયન યુએસ ડોલરનો સબ કોન્ટ્રાક્ટ મળ્યો
નાસિક, 19 જૂનઃ કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ સેક્ટરમાં કેબીસી ગ્લોબલ લિમિટેડ (જે અગાઉ કાર્ડા કન્સ્ટ્રક્શન લિમિટેડ તરીકે ઓળખાતી હતી)ને સીઆરજેઈ (ઈસ્ટ આફ્રિકા) લિમિટેડ દ્વારા 20 મિલિયન યુએસ ડોલરના મહત્વપૂર્ણ સબ-કોન્ટ્રાક્ટ મળ્યો છે. સીઆરજેઈ સમગ્ર આફ્રિકામાં રેલવે અને ફાઇવ-સ્ટાર હોટલ્સ બનાવવાનો બિઝનેસ કરતી કંપની છે. કેબીસી ગ્લોબલની સંપૂર્ણ માલિકીની કેન્યન પેટાકંપની કાર્ડા ઇન્ટરનેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ…
