MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 22693-22632, રેઝિસ્ટન્સ 22795-22836, ઇન્ટ્રા-ડે વોચઃ પાવરગ્રીડ, એક્સિસબેન્ક

અમદાવાદ, 12 એપ્રિલઃ નિફ્ટીએ 22800ની મહત્વની રેઝિસ્ટન્સ કૂદાવવાની હજી બાકી છે. પરંતુ માર્કેટ ટોન અને અંડરટોન બન્ને મજબૂત છે. બુધવારે દોજી કેન્ડલમાં ઓલટાઇમ હાઇ નજીક નિફ્ટીએ બંધ આપીને સંકેત આપ્યો છે કે, 22500 પોઇન્ટની સપાટી અતિ મહત્વની સપોર્ટ બની રહેશે. GIFT નિફ્ટીમાં 117 પોઈન્ટનો સુધારો પણ તેને સપોર્ટ કરી રહ્યો છે.  બુધવારની વાત કરીએ તો…

Read More

Stocks in News: આજે ભારતી હેક્ઝાકોમના આઇપીઓના લિસ્ટિંગ ઉપર બજારની રહેશે નજર

અમદાવાદ, 12 એપ્રિલઃ પ્રાઇમરી માર્કેટમાં માર્ચ એન્ડિંગ અને પ્રિ-ઇલેક્શન ઇફેક્ટ વર્તાઇ રહી છે. પરંતુ સેકન્ડરી માર્કેટમાં સેન્સેક્સ- નિફ્ટી ઓલટાઇમ હાઇની ડેઇલી ગેમ રમી રહ્યા છે. તે સંજોગોમાં ભારતી હેક્ઝાકોમનો આઇપીઓ શુક્રવારે લિસ્ટેડ થઇ રહ્યો છે. Listing of Bharti Hexacom Symbol: BHARTIHEXA Series: Equity “B Group” BSE Code: 544162 ISIN: INE343G01021 Face Value: Rs 5/- Issued…

Read More

NTPC GREEN 10000 કરોડનો મેગા IPO લાવશે

જાહેર ક્ષેત્રના IPO એક નજરે COMPANY (Rs.crore) COAL INDIA 22557.62 LIC 20557.23 COAL INDIA 15199.44 STATE BANK 15000.00 ONGC 12766.78 NTPC LTD 11469.39 GENERAL INSU. 11256.83 ONGC 10542.40 અમદાવાદ, 11 એપ્રિલઃ NTPC ગ્રીન એનર્જી તેના રૂ. 10,000 કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી હોવાના અહેવાલો મળ્યા છે. કંપનીએ આઇપીઓના સંચાલન માટે ચાર ઇન્વેસ્ટમેન્ટ…

Read More

IT Q4 પરીણામોની આગેવાની 12 એપ્રિલે TCS લેશે, આવકો 1.5% વધી રૂ.61414 કરોડ અને નફો 5.8% વધવાની ધારણા

Security Name Result Date JRELTD 11 Apr ANANDRATHI 12 Apr METALFORGE 12 Apr TCS 12 Apr ZMILGFIN 12 Apr COLORCHIPS 13 Apr અમદાવાદ, 11 એપ્રિલઃ આઇટી કંપનીઓના MARCH-24ના અંતે પૂર્ણ થયેલાં Q4 અને વાર્ષિક પરીણામોની શરૂઆત તા. 12 એપ્રિલે ટીસીએસ કરશે. TCSની Q4 આવક 1.5 ટકા વધીને ત્રિમાસિક ગાળામાં રૂ. 61,414 કરોડ થવાની ધારણા છે….

Read More

મુથૂટ ફિનકોર્પ NCDની XVI Tranche IV સિરીઝ દ્વારા રૂ. 360 કરોડ એકત્ર કરશે

ત્રિવેન્દ્રમ, 11 એપ્રિલઃ મુથૂટ ફિનકોર્પ લિમિટેડે (MFL or “Company”) રૂ. 360 કરોડ જેટલી રકમ એકત્રિત કરવા માટે સિક્યોર્ડ, રીડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD)ની XVI Tranche IV સિરીઝ જાહેર કરી છે જે રૂ. 1,100 કરોડની શેલ્ફ લિમિટમાં જ છે. રૂ. 100 કરોડના મૂલ્યનો Tranche IV ઇશ્યૂ રૂ. 260 કરોડના ગ્રીન શૂ ઓપ્શન સાથે છે જેનું કુલ મૂલ્ય…

Read More

L&Tએ L&TIDPLમાં ડિસ્ઇન્વેસ્ટમેન્ટ પૂર્ણ કર્યું

મુંબઈ, 11 એપ્રિલ: લાર્સન એન્ડ ટુબ્રો (L&T)એ L&T ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડ (LTIDPL) ના ડિસઇન્વેસ્ટમેન્ટને પૂર્ણ કરવાની જાહેરાત કરી છે, જે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ 51% હિસ્સો અને કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ (CPP ઈન્વેસ્ટમેન્ટ્સ) 49% શેર ધરાવે છે. L&T (51%) અને CPP ઇન્વેસ્ટમેન્ટ્સ (49%) બંને હિસ્સો એડલવાઇસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યીલ્ડ પ્લસ સ્ટ્રેટેજીની રોકાણ કરનાર કંપની…

Read More

મલાબાર ગોલ્ડે રૂ.50000 કરોડ ટર્નઓવર મેળવ્યું

કોઝિકોડ, 11 એપ્રિલ: મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ગત નાણાકીય વર્ષમાં 51,218 કરોડના વાર્ષિક રિટેઇલ વૈશ્વિક કારોબાર સાથે નવું સીમાચિહ્ન હાંસલ કર્યાંની જાહેરાત કરી છે. હાલમાં મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ 13 દેશોમાં 345 સ્ટોર્સનું સંચાલન કરે છે તથા કંપની ન્યુઝિલેન્ડ, ઇજિપ્ત, બાંગ્લાદેશ અને યુરોપના વિવિધ સ્થળો ઉપર નવા સ્ટોર્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. કંપની યુએસ,…

Read More

HDFC બેંકે લક્ષદ્વીપના કવરત્તી ટાપુ ખાતે નવી શાખા ખોલી

કવરત્તી, લક્ષદ્વીપ, 11 એપ્રિલ: એચડીએફસી બેંકે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના કવરત્તી ટાપુ પર તેની શાખા ખોલી છે. આ સાથે જ તે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં શાખા ધરાવનારી ખાનગી ક્ષેત્રની એકમાત્ર બેંક બની ગઈ છે. ભારતીય નૌસેનાના કમાન્ડિંગ ઑફિસર કેપ્ટન લવકેશ ઠાકુર અને આ ટાપુના ખ્યાતનામ નિવાસી ડૉ. કે. પી. મુથુકોયા દ્વારા શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એચડીએફસી…

Read More