ગિફ્ટ નિફ્ટીએ એપ્રિલ માટે 82.04 અબજ ડોલરનું સર્વોચ્ચ માસિક ટર્નઓવર નોંધાવ્યું
રૂ. 6,85,187.4 કરોડની સમકક્ષના મૂલ્ના 18,66,728 કોન્ટ્રાક્સ્ટનું અત્યાર સુધીનું સર્વોચ્ચ માસિક ટર્નઓવર નોંધાવ્યું 23 એપ્રિલ, 2024ના રોજ રૂ. 1,25,847 કરોડની સમકક્ષના મૂલ્યના 3,38,335 કોન્ટ્રાક્ટ્સનું સર્વોચ્ચ ઓપન ઇન્ટરેસ્ટ નોંધાવ્યું ગિફ્ટ IFSC, ગાંધીનગર, 2 મે: ભારતીય ઇક્વિટી માર્કેટની ગ્રોથ સ્ટોરીમાં નવા બેન્ચમાર્ક સ્થાપનાર ગિફ્ટ નિફ્ટીએ વધુ એક સીમાચિહ્ન નોંધાવ્યું છે અને એપ્રિલ, 2024માં 82.04 અબજ યુએસ ડોલરનું…
