Popular Vehicles & Services IPO: આઈપીઓમાં રોકાણ કરતાં પહેલાં આ બાબતો ચકાસો

અમદાવાદ, 12 માર્ચઃ પોપ્યુલર વ્હિકલ્સ એન્ડ સર્વિસિઝ 12 માર્ચે રૂ. 601.55 કરોડનો આઈપીઓ લાવી રહી છે. જેની પ્રાઈસ બેન્ડ 280-295 નિર્ધારિત કરવામાં આવી છે. માર્કેટ લોટ 50 શેર્સ માટે લઘુત્તમ રૂ. 14750નું અને ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી કરવાની રહેશે. પોપ્યુલર વ્હિકલ્સ સર્વિસિઝ ફ્રેશ ઈશ્યૂ હેઠળ રૂ. 250 કરોડ અને ઓફર ફોર સેલ હેઠળ રૂ. 351.55…

Read More

EDએ દુબઈ સ્થિત ઓપરેટર ટિબ્રેવાલા સાથે લિંક ધરાવતા 13 એકાઉન્ટ ફ્રીઝ કર્યા

13 કંપનીઓ જેમના ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા એબિલિટી ગેમ્સ Ability Smartech એબિલિટીવેન્ચર્સ બ્રિલિયન્ટ ઇન્વેસ્ટમેન્ટકન્સલ્ટન્ટ્સ ડિકવરી બિલ્ડકોન ફોરેસ્ટ વિનકોમ સ્વર્ણભૂમિ વાણિજ્ય ડ્રીમ અચીવર્સકન્સલ્ટન્સી ઇકોટેક જનરલટ્રેડિંગ એલએલસી ઝેનિથ મલ્ટીટ્રેડિંગ ડીએમસીસી પ્લસકોમોડિટીઝDMCC કેટરફિલ્ડકોમોડિટીડીએમસીસી JE ImpexDMCC     અમદાવાદ, 11 માર્ચઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહાદેવ ઓનલાઈન બુક ગેરકાયદે સટ્ટાબાજીના કેસમાં તેની તપાસના ભાગરૂપે 13 ખાતાઓ ફ્રીઝ કર્યા છે, જેમાંથી મોટાભાગના…

Read More

ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય(MoFPI) નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે ‘વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2024’

મુંબઇ, 11 માર્ચઃ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય (MoFPI – ભારત સરકાર) એ નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સમર્થન સાથે પ્રાદેશિક ઉદ્યોગ મીટનું આયોજન કર્યું હતું. આ પ્રાદેશિક મીટનું આયોજન MoFPI દ્વારા મહારાષ્ટ્રમાં તમામ હિતધારકો, ઉત્પાદકો, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના માલિકો અને તેના સંલગ્ન ક્ષેત્રોને સંબોધવા માટે કરવામાં આવ્યું હતું. આ મીટનો ઉદ્દેશ્ય જાગૃતિ લાવવાનો અને…

Read More

SME શેરો અને SME IPOમાં ધૂમ સટ્ટાખોરી, અટકાવવા સેબી આ પગલાં લેશે, SME IPO INDEX 3 ટકા તૂટ્યો

અમદાવાદ, 11 માર્ચઃ એસએમઈ શેરો અને એસએમઈ આઈપીઓમાં મોટાપાયે સટ્ટો રમાઈ રહ્યો હોવાની વાત માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્વીકારી છે. સેબીના બુચના આ નિવેદન સાથે જ આજે એસએમઈ આઈપીઓ ઈન્ડેક્સ 3 ટકાથી વધુ તૂટ્યો હતો. એસએમઈ શેરોમાં મોટાપાયે વેચવાલી જોવા મળી હતી. સેબી આઈપીઓ અને શેરોના ભાવમાં હેરાફેરીના અહેવાલો પર કામ કરી રહી છે. તેમજ IPO…

Read More

એન.કે. પ્રોટિન્સના એમડી પદે પ્રિયમ પટેલની નિયુક્તિ

અમદાવાદ, 11 માર્ચઃ ખાદ્ય અને બિન-ખાદ્ય તેલ કંપની એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રિયમ એન. પટેલની નિયુક્તિ કરી છે. પ્રિયમ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રમોટ થયા તે પૂર્વે કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઈઓ) પદે હતા. નિમેષ પટેલે તેમના ભાઈ તથા પ્રિયમના પિતા સ્વ. નિલેશ પટેલની સાથે મળીને અમદાવાદમાં 1992માં  એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ…

Read More

અદાણી ગ્રીન એનર્જીએ 30,000 મેગાવોટની ક્ષમતાના ખાવડા પાર્કમાં 1,000 મેગાવોટ (1GW)નું વીજ ઉત્પાદન શરૂ કર્યું

અમદાવાદ, 11 માર્ચ: ગુજરાતના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં ભારતની સૌથી વિરાટ અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ 1,000 મેગાવોટ સૌર ઊર્જાની સંચિત ક્ષમતાને કાર્યરત કરી છે. આ સાથે કંપનીએ 9,478 મેગાવોટની કાર્યરત ક્ષમતા હાંસલ કરીને 2030 સુધીમાં 45,000 મેગાવોટના નિર્ધારિત લક્ષ્ય તરફના તેના પ્રયાણમાં…

Read More

ભારતમાં 63%થી વધુ મહિલાઓ ઉદ્યોગસાહસિકતાના માર્ગો શોધી રહી છે.

તેમાંથી 85% પાસે સાતત્યપૂર્ણ આવકના મર્યાદિત અથવા કોઈ સ્રોત નથી. 48% મહિલાઓ રોકડમાં વ્યવહાર કરવાનું પસંદ કરે છે, ત્યારબાદ UPI QR અને કાર્ડ આવે છે. 95%થી વધુ મહિલાઓ રોકડના ઉપાડ માટે AePS ને પ્રાધાન્ય આપે છે. 71% મહિલાઓનો ટૂંકા ગાળાના રોકાણ તરફ વધુ ઝુકાવ છે. મહિલાઓમાં વીમા અંગેની જાગૃતિ વધીને 29% થઈ છે, પરંતુ વપરાશ…

Read More

Torrent Powerનો શેર 12 ટકાથી વધુ ઉછાળા સાથે વર્ષની ટોચે, જાણો તેજી પાછળનું કારણ

અમદાવાદ, 11 માર્ચઃ ટોરેન્ટ પાવરના શેરમાં આજે આકર્ષક તેજી જોવા મળી છે. બીએસઈ ખાતે ટોરેન્ટ પાવરનો શેર 12.66 ટકા ઉછાળા સાથે 1288.45ની વાર્ષિક ટોચે (52 Week High) પહોંચ્યો છે. 11.01 વાગ્યે 6.64 ટકા ઉછાળા સાથે 1219.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 52 Week Low રૂ. 485 છે. કંપનીને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ તરફથી…

Read More