પૂનાવાલા ફીનકોર્પનો Q2FY24 નફો 77% વધી 230 કરોડ
પૂણે, 25 ઓક્ટોબરઃ પૂનાવાલા ફીનકોર્પે Q2FY24 માટે ચોખ્ખો નફો 77 ટકા વૃદ્ધિ સાથે રૂ. 230 કરોડ નોંધાવ્યો છે. કંપનીની એયુએમ AUM 54% વધીને ₹20,215 કરોડ અને NNPA ઘટીને 0.72%ની સપાટીએ નોંધાયા છે. કંપનીએ ₹7,807 કરોડનું અત્યાર સુધીનું સૌથી વધુ ત્રિમાસિક વિતરણ હાંસલ કર્યું છે, જે 151% YoY અને 11% QoQ વધારે છે. એસેટ અંડર મેનેજમેન્ટ…
