અદાણીનો કોપર પ્રોજેક્ટ: 2024થી વાર્ષિક 1 મિલિયન ટનની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ શરૂ
અમદાવાદ, 15 ઓક્ટોબરઃ અદાણી જૂથનો આગામી કચ્છ કોપર લિમિટેડ પ્રોજેક્ટ આવતા વર્ષથી ગુજરાતના મુંદ્રામાં કાર્યાન્વિત થઈ જશે. 1 મિલિયન ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતી ગ્રીનફિલ્ડ કોપર રિફાઇનરી માર્ચ- 2024 થી શરૂ થશે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં શરૂ કરવામાં આવશે. માર્ચ- 2024માં 500KTની ક્ષમતા સાથેનો પ્રથમ તબક્કો શરૂ થવાનો છે. કોપર પ્લાન્ટમાં સોના, ચાંદી, નિકલ અને સેલેનિયમ…
