માર્કેટ લેન્સઃ NIFTY સપોર્ટ 20141- 20089, રેઝિસ્ટન્સ 20233- 20274, ઇન્ટ્રા-ડે વોચ કોનકોર, ક્રોમ્પટન
અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ સળંગ 11 દિવસની સુધારાની ચાલ બાદ સેન્સેક્સ 68000 નજીક પહોંચ્યો છે. નિફ્ટીએ ઓલટાઇમ હાઇ સપાટી ઉપર બંધ આપ્યું છે. પોઝિટિવ મોમેન્ટમ તેમજ 20000 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ થયા બાદ નિફ્ટી હવે 20274 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ તરફ આગળ વધી શકે છે. માર્કેટમાં મિડવીક હોલિડે અને અન્ય ગ્લોબલ ઇવેન્ટ્સ માર્કેટને વોલેટાઇલ રાખી શકે છે….
