MCX પર સોનાના વાયદામાં રૂ.496 અને ચાંદીમાં રૂ.1562નો કડાકો

મુંબઈ, 15 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,210ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,210 અને નીચામાં રૂ.58,711 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.496 ઘટી રૂ.58,802ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.243 ઘટી રૂ.47,679 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1…

Read More

NCDEX ખાતે હળદરમાં ઉપલી સર્કિટ: ઇસબગુલમાં વધારો

મુંબઇ,  ૧૫ જુન: સૌરાષ્ટ્રનાં ધોધમાર વરસાદ અને રજાનાં માહોલ વચ્ચે કારોબાર સુસ્ત હતા.  NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા….

Read More

સેન્સેક્સ 311 પોઇન્ટના ગાબડાં સાથે 63000ની નીચે, નિફ્ટી 68 પોઇન્ટ ડાઉન

મુંબઇ, 15 જૂનઃ બીએસઇ સેન્સેક્સ આજે 63153.78 પોઇન્ટના ગેપડાઉનથી ખૂલ્યા બાદ ઉપરમાં 63310.96 પોઇન્ટ થઇ નીચામાં 62871.08 પોઇન્ટ થઇ છેલ્લે 310.88 પોઇન્ટના ઘટાડા સાથે 62917.63 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 67.80 પોઇન્ટના ધોવાણ સાથે 18688.10 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ- નિફ્ટીની ઇન્ટ્રા-ડે ચાલ એક નજરે વિગત સેન્સેક્સ નિફ્ટી આગલો…

Read More

IKIO: 25/ 30 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ થાય તેવી સંભાવના

અમદાવાદ, 15 જૂનઃ IKIOના આઇપીઓમાં 66.30 ગણાથી વધુ પ્રતિસાદ મળતાં, બજારના મૂડ દ્વારા સમર્થિત 25-30% લિસ્ટિંગ પ્રદર્શનની અપેક્ષા છે. શુક્રવારે કંપનીના શેર્સ લિસ્ટેડ થવાની ગણતરી છે. રોકાણકારોની કેટેગરીમાં તેની ઓફરને અપેક્ષિત કરતાં વધુ સારો પ્રતિસાદ મુખ્યત્વે તેના ODM ના બિઝનેસ મોડલને કારણે હતો, જેનું અનુસરણ સાથીદારોની સરખામણીમાં ઊંચા ઓપરેટિંગ માર્જિન અને IPO સમયે લિસ્ટેડ પીઅર્સની…

Read More

સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સે VIP લેબ્સનું અધિગ્રહણ કર્યું

અમદાવાદ, 15 જૂન: પેથોલોજી લેબોરેટરીઝની જાણીતી ચેઈન સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સે અમદાવાદ સ્થિત પેથોલોજી સેવાઓની વીઆઈપી લેબ્સનું હસ્તાંતરણની જાહેરાત કરી છે. સ્ટર્લિંગ એક્યૂરિસ ડાયગ્નોસ્ટિક્સના એમડી રાજીવ શર્માએ જણાવ્યું હતું કે, આ અધિગ્રહણ અમને અમારી માર્કેટ હાજરીને વધુ મજબૂત કરવા, અમારા ગ્રાહક આધારને વિસ્તૃત કરવા અને અમદાવાદમાં અમારા વર્તમાન અને નવા ગ્રાહકોને અમારી સેવા પૂરી પાડવા માટે…

Read More

ગોલ્ડ લોનના EMI નહિ ચૂકવવાના ગંભીર પરિણામો અને તેને કેવી રીતે ટાળવા તે જાણો

ગોલ્ડ લોન એ ભારતીય ઋણધારકોમાં નાણાં ઉધાર લેવાની સૌથી લોકપ્રિય રીતોમાંની એક છે અને તે સદીઓથી સમાજનો હિસ્સો છે. અન્ય લોનોની તુલનામાં ગોલ્ડ લોનમાં પુન:ચુકવણીની મુદત પ્રમાણમાં ટૂંકી હોય છે. સામાન્ય રીતે, લાંબા ગાળાની લોનોની પુન:ચુકવણીના કિસ્સામાં ગોલ્ડ લોનની મહત્તમ મુદત 24 મહિનાની હોય છે અને નિશ્ચિત સમયગાળે  EMI/વ્યાજની ચૂકવણી સાથે મુદતના અંતે મુદ્દલની ચૂકવણી…

Read More

ભારત 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે

મુંબઇ, 15 જૂનઃ 2014માં જ્યારે ભાજપ સત્તામાં આવ્યો ત્યારે નીતિગત પોલિસી, પ્રોજેક્ટમાં વિલંબ અને બેન્કિંગ ક્ષેત્ર માટે બેડ લોનને કારણે નીચા વ્યવસાયિક વિશ્વાસની પૃષ્ઠભૂમિ સામે અપેક્ષાઓ ઊંચી હતી. સ્વાભાવિક રીતે, ત્યારે વિશ્વએ ભારતીય અર્થવ્યવસ્થાને ‘નાજુક’ તરીકે રજૂ કરી હતી. હકીકતમાં, છેલ્લા 9 વર્ષ વૃદ્ધિ જાળવી રાખવા માટે ખરેખર સરળ ન હતા. આ ઉપરાંત કોવિડ, રશિયા…

Read More

HDFC લાઈફનું AUM ₹2.5 લાખ કરોડને પાર

મુંબઈ જૂન 14: HDFC લાઈફ 7 જૂન, 2023ના રોજ એસેટ અંડર મેનેજમેન્ટના (AUM) આંકડાને ₹2.5 લાખ કરોડને પાર કરી જઈ વધુ એક મહત્વનું સીમાચિહ્ન સર કર્યું છે. HDFC લાઈફે પોતાના AUMમાં સ્થિરતાપૂર્વક વધારો કર્યો છે અને 2015થી દર ચાર વર્ષે તેને લગભગ બમણું કર્યું છે. 31મી માર્ચ, 2023ના રોજ, કંપની 70:30નો  ડૅબ્ટઃઈક્વિટી રૅશિયો ધરાવે છે…

Read More