Skip to content
July 24, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

FLASH NEWS
ઈકોનોમી
માર્કેટ લેન્સઃ જિયો-પોલિટિકલ ક્રાઇસિસ વચ્ચે મંદીવાળાઓનું વર્ચસ્વ વધવાની દહેશતઃ NIFTY માટે 23600 રોક બોટમ 01
July 24, 2026July 24, 2026
02
IPO
ઈકોનોમી
SEBIએ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સના ટ્રાન્સમિશનને સરળ બનાવ્યા, ઓછા મૂલ્યના દાવાઓ માટે ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયા
03
FLASH NEWS
ઈકોનોમી
Today’s top research idea: Reliance Industries: Standalone: O2C – From trough to takeoff
04
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
મધ્ય પ્રદેશના 5 મહિલા ઉદ્યોગસાહસિકોનું નીતિ આયોગ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સન્માન
05
FLASH NEWS
ઈકોનોમી
Mercedes-Benz India launches AMG E 53 Hybrid 4MATIC+
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • IPO Listing:  સાંઈ સિલ્ક 4 ટકા અને સિગ્નેચરગ્લોબલ 16 ટકા પ્રિમિયમે લિસ્ટેડ
  • IPO
  • શેર બજાર

IPO Listing:  સાંઈ સિલ્ક 4 ટકા અને સિગ્નેચરગ્લોબલ 16 ટકા પ્રિમિયમે લિસ્ટેડ

businessgujaratSeptember 27, 2023September 27, 202301 mins

અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ શેરબજારમાં હેવી પ્રોફિટ બુકિંગના માહોલ વચ્ચે આજે વધુ બે આઈપીઓએ પ્રિમિયમે લિસ્ટિંગ કરાવવામાં સફળ રહ્યા છે. સાંઈ સિલ્ક (કલામંદીર)નો આઈપીઓ 3.65 ટકા પ્રિમિયમે અને સિગ્નેચરગ્લોબલનો આઈપીઓ 15.58 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થયો છે.

બીએસઈ ખાતે સાંઈ સિલ્કનો આઈપીઓ રૂ. 222ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 230.10ના ભાવે લિસ્ટેડ થયા બાદ 9.84 ટકા વધી 243.85ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. 12.15 વાગ્યે 8.40 ટકા પ્રિમિયમે 240.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગ્રે માર્કેટમાં સાંઈ સિલ્ક માટે રૂ. 7 (3 ટકા) પ્રિમિયમ નોંધાયું હતું.

રેસિડેન્શિયલ એન્ડ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ પર કામ કરતી સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા)ના રૂ. 730 કરોડના આઈપીઓએ 15.58 ટકા પ્રિમિયમે 445 પર લિસ્ટિંગ કરાવ્યા બાદ રૂ. 385ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 17.81 ટકા વધી 453.80ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. નીચામાં 444.10 નોંધાવી હતી. 12.15 વાગ્યે 16.97 ટકા પ્રિમિયમે 450.35 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગ્રે માર્કેટમાં રૂ.40 (10 ટકા) પ્રિમિયમ બોલાઈ રહ્યા હતા.

આઈપીઓ લિસ્ટિંગ રિટર્ન

વિગતઈશ્યૂ પ્રાઈઝખૂલીવધીરિટર્ન
સાંઈ સિલ્ક222230.10243.859.84 ટકા
સિગ્નેચરગ્લોબલ385445453.8017.81 ટકા

સાંઈ સિલ્કનો રિટેલ પોર્શન 91 ટકા ભરાયો હતો

સાંઈ સિલ્કનો આઈપીઓને રિટેલ રોકાણકારોએ કોઈ ખાસ પ્રતિસાદ આપ્યો ન હતો. જે માત્ર 91 ટકા જ ભરાયો હતો. ક્યુઆઈબી 12.17 ગણો અને એનઆઈઆઈ 2.54 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 4.47 ગણો ભરાયો હતો. સિગ્નેચરગ્લોબલનો આઈપીઓ કુલ 12.50 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 13.37ગણું, એનઆઈઆઈ 14.24ગણું અને રિટેલ 7.17ગણું સબ્સ્ક્રાઈબ્ડ થયું હતું.

Tagged: ipo IPO listing Gain IPO SUBSCRIPTION IPO tips IPOinvestments markets Sai silk share price Sail silk listing gain signatureglobal IPO listing Signatureglobal share price

Post navigation

Previous: કોમોડિટી, ક્રૂડ, કરન્સી આઉટલૂકઃ સોનાને Rs 58,250, 58,080 પર સપોર્ટ અને રેઝિસ્ટન્સ રૂ.58,580, 58,750
Next: JSW Infrastructure IPO: રોકાણ કરવાની આજે છેલ્લી તક, ગ્રે માર્કેટમાં 20 ટકા પ્રિમિયમ

Related News

માર્કેટ લેન્સઃ જિયો-પોલિટિકલ ક્રાઇસિસ વચ્ચે મંદીવાળાઓનું વર્ચસ્વ વધવાની દહેશતઃ NIFTY માટે 23600 રોક બોટમ

BUSINESSGUJARAT.INJuly 24, 2026July 24, 2026 0

SEBIએ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સના ટ્રાન્સમિશનને સરળ બનાવ્યા, ઓછા મૂલ્યના દાવાઓ માટે ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયા

BUSINESSGUJARAT.INJuly 24, 2026July 24, 2026 0

Share Market

  • માર્કેટ લેન્સઃ જિયો-પોલિટિકલ ક્રાઇસિસ વચ્ચે મંદીવાળાઓનું વર્ચસ્વ વધવાની દહેશતઃ NIFTY માટે 23600 રોક બોટમ
    In FLASH NEWS, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    July 24, 2026
  • SEBIએ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સના ટ્રાન્સમિશનને સરળ બનાવ્યા, ઓછા મૂલ્યના દાવાઓ માટે ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયા
    In IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    July 24, 2026
  • Today’s top research idea: Reliance Industries: Standalone: O2C – From trough to takeoff
    In FLASH NEWS, ઈકોનોમી, શેર બજાર
    July 24, 2026
  • મધ્ય પ્રદેશના 5 મહિલા ઉદ્યોગસાહસિકોનું નીતિ આયોગ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સન્માન
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    July 24, 2026

IPO

  • SEBIએ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સના ટ્રાન્સમિશનને સરળ બનાવ્યા, ઓછા મૂલ્યના દાવાઓ માટે ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયા
    In IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • લોહિયા કોર્પનો IPO 23 જુલાઇએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.404-425
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • INDO-MIMનો IPO 23 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.461- 485
    In IPO, શેર બજાર

Commodities

  • યસ બેન્કે ટીમ ઈન્ડિયા 2026 માટે ભારતીય ઓલિમ્પિક એસો. સાથે રિટેલ બેન્કિંગ પાર્ટનર તરીકે ભાગીદારી કરી
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સનો અમદાવાદનો  પોર્ટફોલિયો 46% વધી રૂ. 3217 કરોડ થયો
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • બેન્ક NIFTY 56500 તોડે તો 55900- 55400 સુધી ઘટી શકે
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ
  • નિફ્ટીની શોર્ટટર્મ ટ્રેડિંગ રેન્જ સુધરી 24000- 24400, વેલ્યૂ બાઇંગની બેસ્ટ તક
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • લોહિયા કોર્પનો IPO 23 જુલાઇએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.404-425
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • માર્કેટ લેન્સઃ જિયો-પોલિટિકલ ક્રાઇસિસ વચ્ચે મંદીવાળાઓનું વર્ચસ્વ વધવાની દહેશતઃ NIFTY માટે 23600 રોક બોટમ
  • SEBIએ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સના ટ્રાન્સમિશનને સરળ બનાવ્યા, ઓછા મૂલ્યના દાવાઓ માટે ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયા
  • Today’s top research idea: Reliance Industries: Standalone: O2C – From trough to takeoff
  • મધ્ય પ્રદેશના 5 મહિલા ઉદ્યોગસાહસિકોનું નીતિ આયોગ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સન્માન
  • Mercedes-Benz India launches AMG E 53 Hybrid 4MATIC+
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US