બ્લૂ સ્ટારે રૂમ એર કન્ડિશનર્સના 100થી વધુ એફોર્ડેબલ અને પ્રીમિયમ મોડેલ્સની નવી રેન્જ લૉન્ચ કરી

અમદાવાદ, 1 એપ્રિલઃ બ્લુ સ્ટાર લિમિટેડે રૂમ એસીની નવી વ્યાપક શ્રેણી લોન્ચ કરી છે. જેમાં ‘બેસ્ટ ઈન ક્લાસ એફોર્ડેબલ’ રેન્જ અને ‘ફ્લેગશિપ પ્રીમિયમ’ રેન્જનો સમાવેશ થાય છે. કંપનીએ ઇન્વર્ટર, ફિક્સ સ્પીડ અને વિન્ડો એસી સહિતના 100થી વધુ મૉડલ લૉન્ચ કર્યા છે. કંપની ખાસ કરીને દ્વિતીય અને તૃતીય શ્રેણીના શહેરોમાં તેમજ રિપ્લેસમેન્ટ માર્કેટમાં પ્રથમ વખતના ખરીદનારાઓની…

Read More